HeadingMore

Advertisement

પુત્રીએ PSI પિતાને ફોન કરી કહ્યું, મમ્મીએ ગોળી મારી લીધી, એ તો મરી ગઇ

Bhaskar News, Himmatnagar | Apr 21,2017 9:58 AM IST
  • પુત્રીએ PSI પિતાને ફોન કરી કહ્યું, મમ્મીએ ગોળી મારી લીધી, એ તો મરી ગઇ

    +7
હિંમતનગર: શહેરના મહાવીરનગરમાં રહેતા અને મહેસાણા જિલ્લાના વસઇ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ચંદ્રેશ નાયકને સવારે પત્ની સાથે વાતચીત કરવા દરમિયાન ચાલુ ફોને જ પાંચ વર્ષીય દીકરીએ માતાની આત્મહત્યાની હદયદ્રાવક ઘટના અંગે સમાચાર આપ્યા હતાં. બાદમાં કહ્યું હતું કે, 'પપ્પા મમ્મીએ ગોળી મારી દીધી, મમ્મી તો મરી ગઇ.'
2 of 8
ગીતાબેને લોડેડ પિસ્તોલ જમણા લમણા ઉપર મૂકી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
ગીતાબેને લોડેડ પિસ્તોલ જમણા લમણા ઉપર મૂકી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
ગીતાબેને લોડેડ પિસ્તોલ જમણા લમણા ઉપર મૂકી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
3 of 8
ગીતાબેન હિંમતનગર તાલુકાના ઇલોલની આશ્રમ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.
ગીતાબેન હિંમતનગર તાલુકાના ઇલોલની આશ્રમ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.
ગીતાબેન હિંમતનગર તાલુકાના ઇલોલની આશ્રમ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.
બે નાની દીકરીઓએ માતાનું છત્ર ગુમાવ્યું

શંકા અને ગુસ્સો બંને પરીબળોએ ગીતાબેનની સહનશકિતની તમામ સીમાઓ પાર કરી દેતાં 10 વર્ષીય દીકરી હતી અને પાંચ વર્ષીય દીકરી ગટુને નોધારી હાલતમાં છોડી દેતા બંને નિર્દોષ બાળકીઓએ માતાનું છત્ર તો ગુમાવ્યુ છે, સાથે સાથે માતાને મૃત્યુ માટે દૂષ્પ્રેરણ કરવામાં પિતા પણ આરોપી બનતાં બંને દીકરીઓને માતા-પિતાની હૂંફ ગુમાવવાનો વારો આવ્યો છે.
4 of 8
ચંદ્રેશભાઇ.વી.નાયક વસઇ ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે
ચંદ્રેશભાઇ.વી.નાયક વસઇ ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે
ચંદ્રેશભાઇ.વી.નાયક વસઇ ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે
જમણા લમણા પર ગોળી વાગી

મૃતકને લોડેડ પીસ્ટલથી જમણા લમણા પર ગોળી વાગેલ છે. લાશનું પી.એમ. વગેરે કરાવી મરવા સુધીનું દૂષ્પ્રેરણ કરવા અંતર્ગત સાળાએ નોંધાવેલા ફરિયાદને આધારે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. - પ્રવિણ માલ,એસ.પી. સાબરકાંઠા
5 of 8
પીએસઆઇ ચંદ્રેશ નાયક સામે તેના સાળાએ ફરિયાદ નોંધાવી છે.
પીએસઆઇ ચંદ્રેશ નાયક સામે તેના સાળાએ ફરિયાદ નોંધાવી છે.
પીએસઆઇ ચંદ્રેશ નાયક સામે તેના સાળાએ ફરિયાદ નોંધાવી છે.
PSI વિરુદ્ધ સાળાની ફરિયાદ

મૃતક ગીતાબેન (ઉ.વ.38) ના ભાઇ જવાહરજી શંકરજી વણઝારાએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચંદ્રેશકુમાર વીરજીભાઇ નાયક (રહે.વીંછીવાડા, તા.ડુંગરપુર, હાલ રહે.વિશ્વકર્મા સોસાયટી, મહાવીરનગર, હિંમતનગર) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ચંદ્રેશભાઇને લઘુમતી કોમની પરસ્ત્રી સાથે આડાસબંધ હોઇ મરવા સુધીનું દૂષ્પ્રેરણ કરી, સરકારી લોડેડ પિસ્તોલ ખૂલ્લી મૂકી આત્મહત્યા કરવા સુધીનું દૂષ્પ્રેરણ કર્યુ હતું. જેને પગલે ગીતાબેને લોડેડ પિસ્તોલ જમણા લમણા ઉપર મૂકી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
6 of 8
ચકચારી ઘટનાને પગલે પી.એસ.આઇ. ચંદ્રેશ.વી.નાયક હિંમતનગર દોડી આવ્યા હતા
ચકચારી ઘટનાને પગલે પી.એસ.આઇ. ચંદ્રેશ.વી.નાયક હિંમતનગર દોડી આવ્યા હતા
ચકચારી ઘટનાને પગલે પી.એસ.આઇ. ચંદ્રેશ.વી.નાયક હિંમતનગર દોડી આવ્યા હતા
આત્મહત્યા કરનાર ગીતાબેન નાયક ડી.જી.વણઝારાની ભાણી

ગુરૂવારે સવારે અગિયારેક વાગ્યાના સુમારે પતિના પરસ્ત્રી સાથે આડાસબંધોની શંકાને પગલે સ્વયંને ભડાકે દઇ દેનાર ગીતાબેન પૂર્વ આઈપીએસ ડી.જી.વણઝારાની ભાણી થાય છે. જેને પગલે એસ.પી. મંજિતા વણઝારા પણ હિંમતનગર દોડી આવ્યા હતા. મૃતકના નાના ભાઇ રાજુલા તાલુકામાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે.
7 of 8
મૃતકના નાના ભાઇ રાજુલા તાલુકામાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે.
મૃતકના નાના ભાઇ રાજુલા તાલુકામાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે.
મૃતકના નાના ભાઇ રાજુલા તાલુકામાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે.
8 of 8

RECOMMENDED

Advertisement
Advertisement