HeadingMore

Advertisement

મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, ફાઇનલમાં પૂણે સામે ટકરાશે

divyabhaskar.com | May 19,2017 11:43 PM IST
  • મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, ફાઇનલમાં પૂણે સામે ટકરાશે

    +12
સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10ની બીજી ક્વોલિફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. કોલકાતાના 108 રનના પડકારનો પીછો કરતા મુંબઇએ 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાને મેળવી લીધો હતો. મુંબઇ તરફથી કૃણાલ પંડ્યાએ 45* રન બનાવ્યા હતા. આ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ 18.5 ઓવરમાં 107 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. મુંબઇ તરફથી કર્ણ શર્માએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. હવે રવિવારે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સનો મુકાબલો પૂણે સુપરજાયન્ટ સામે થશે. મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વખત ફાઇનલમાં પહોચી છે.
2 of 13
3 of 13
4 of 13
5 of 13
શોટ ફટકારતો રોહિત શર્મા
શોટ ફટકારતો રોહિત શર્મા
શોટ ફટકારતો રોહિત શર્મા
6 of 13
7 of 13
કર્ણ શર્માએ 3 વિકેટ ઝડપી હતી
કર્ણ શર્માએ 3 વિકેટ ઝડપી હતી
કર્ણ શર્માએ 3 વિકેટ ઝડપી હતી
8 of 13
ઇશાક જગ્ગી
ઇશાક જગ્ગી
ઇશાક જગ્ગી
9 of 13
ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર
10 of 13
ક્રિસ લીન 4 રને આઉટ થયો હતો
ક્રિસ લીન 4 રને આઉટ થયો હતો
ક્રિસ લીન 4 રને આઉટ થયો હતો
11 of 13
12 of 13
13 of 13

RECOMMENDED

Advertisement
Advertisement