HeadingMore

Advertisement

પોરબંદર: એક જ પરિવારની 4 અર્થી નીકળી, કાળા કલ્પાંતથી ભારે ગમગીની છવાઈ

Jitesh Chauhan, Porbandar | May 20,2017 5:24 AM IST
  • પોરબંદર: એક જ પરિવારની 4 અર્થી નીકળી, કાળા કલ્પાંતથી ભારે ગમગીની છવાઈ

    +9
પોરબંદર: પોરબંદરના રાણાવાવ-જામનગર રોડ ઉપર સાજણવાડા નેસ નજીક ગુરૂવારના રોજ સાંજના સમયે ખાનગી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કુલ 6 વ્યક્તિઓ કાળનો કોળીયો બની ગયા હતા. પોરબંદર ખાતે રહેતા આહિર પરિવારના 4 સભ્યોની અંતિમયાત્રા મોડી રાત્રીના નીકળી હતી અને કાળા કલ્પાંતથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
3 of 10
4 of 10
5 of 10
6 of 10
7 of 10
8 of 10
9 of 10
10 of 10

RECOMMENDED

Advertisement
Advertisement