HeadingMore

મેળવો તાજા સમાચાર અને અપડેટ્સ

દિવ્ય ભાસ્કરના ટ્રેન્ડિંગ સમાચારોના નોટિફિકેશન રાખશે આપને અપડેટ.

અસુવિધા બદલ અમે દિલગીર છીએ

જો તમારાથી ભૂલથી "Block" બટન સિલેક્ટ થઇ ગયું છે અને ભવિષ્યમાં નોટીફિકેશન ફરીથી મેળવવા માગતા હોય તો, નીચેની ઇન્સટ્રક્શન ફોલો કરો।
  • 1.
    ક્રોમમાં જાવ > સેટિંગ > સાઇટ સેટિંગ
  • 2.
    ક્લિક નોટીફિકેશન > 'url'  સિલેક્ટ કરો
  • 3.
    અન્ડર પરમિશન્સ > ક્લિક નોટીફિકેશન >  "Allow"  સિલેક્ટ કરો
Advertisement

આને કહેવાય પ્રગતિશીલ ખેડૂત: આ ગુજરાતી ખેતી કરીને વર્ષે કમાય છે લાખો રૂપિયા

Bhaskar News, Rajula | Mar 23,2017 11:45 PM IST
  • આને કહેવાય પ્રગતિશીલ ખેડૂત: આ ગુજરાતી ખેતી કરીને વર્ષે કમાય છે લાખો રૂપિયા

    +12
અમરેલી: દિવસે-દિવસે લોકોના ધંધા રોજગાર વધતા જાય છે કેટલાય એવા લોકો છે ખેતી હોવા છતાં પૂરતું ધ્યાન આપતા નથી અને મોટાભાગના લોકો સારી રકમની લાલચમાં જમીન વેચી નાખે છે. રાજુલાના જાફરાબાદમાં ઉદ્યોગના કારણે આ પ્રકારનું અવાર નવાર જોવા મળે છે પણ રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામના પૂર્વ ધારાસભ્ય ખોડાભાઈ નકુમના પુત્ર રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ અને તેમના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ તાજેતરમાં ચૂંટાયા છે તેમ છતાં તે હજુ પણ ખેડૂત છે. 
ગુજરાતના આ ખેડૂતનો પરિવાર છે રાજકારણમાં સક્રીય હોવા છતાં અનોખી ખેતી કરીને કમાયા લાખો રૂપિયા
3 of 13
રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ અને તેમના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ તાજેતરમાં ચૂંટાયા છે

ગૌમુખ, છાણીયા ખાતર વપરાશથી વધુ ઉત્પાદન 

હાલમાં રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં પ્રગતિશીલ ખેડૂત તરીકે નામ રોશન કર્યું છે. સાથે સાથે રાજકારણમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષમાં વર્ષો પહેલા તેમના પિતા ખોડાભાઈ નકુમ રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ખેડૂત તરીકે સારું એવું પ્રભુત્વ ધરાવે છે. બીજી તરફ ખેતી પ્રત્યે તેમને અને તેમના પરિવારને ખેતી કરવાનો શોખ પણ છે. વર્ષોથી નકુમ પરિવાર આધુનિક ખેતી કરવામાં સફળ છે. અવનવી રીત અપનાવી ખેતી કરવામાં પીઠાભાઇ નકુમનો આખો પરિવાર માહિર છે અને આ ખેતીમાં નીલગાય ભૂંડનો ત્રાસ નથી જેના કારણે ખેડૂતોને ખુબ મોટો ફાયદો થાય છે. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, પાણી-ખાતર-દવાનો બિલકુલ ખર્ચ થતો નથી
4 of 13
પીઠાભાઈએ ખેડૂત તરીકેના પરંપરાગત કપડાં પણ હજુ રાખ્યા છે

પાણી-ખાતર-દવાનો બિલકુલ ખર્ચ થતો નથી

હાલમાં આ ખેતી સૌ કોઈ માટે પ્રેણાદાયક સાબિત થઈ છે. આવનારા દિવસોમાં વધુ ખેતીનું આ પ્રકારનું ઉત્પાદન થાય તેના માટે અન્ય ખેડૂતોને પણ આ પ્રકારની ખેતી કરવાની અપીલ કરી રહ્યા છે. ખેડૂતો જે પહેલા જૂનો પહેરવેશ પહેરતા અને ખાસ કરી તેમના પિતા ખોડાભાઈ આ પ્રકારનો પહેરવેશ પહેરતા હતા જે પીઠાભાઇ નકુમે અને તેમના પત્નીએ આજે પણ તે પહેરવેશ જાળવી રાખ્યો છે. અહીં પાણીની સુવિધા પણ સારી છે. કૂવોમાં પણ પાણી છે જેના કારણે અહીં ખેડૂતોને સારો એવો ફાયદો થાય છે. પીઠાભાઇ દ્વારા આજે પણ એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ઘણાં ખેડૂતો માર્ગદર્શન લેવા માટે આવે છે અને મહિનામાં એક-બે આ પ્રકારની શિબિર કરતા રહે છે. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, મને આ ખેતી કરવાથી ખુબ મોટો ફાયદો થયો
5 of 13
રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ અને તેમના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ તાજેતરમાં ચૂંટાયા છે
રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ અને તેમના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ તાજેતરમાં ચૂંટાયા છે
રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ અને તેમના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ તાજેતરમાં ચૂંટાયા છે
મને આ ખેતી કરવાથી ખુબ મોટો ફાયદો થયો: પીઠાભાઈ નકુલ

મને આ ખેતી કરવાથી ખુબ મોટો ફાયદો થયો છે. સૌરાષ્ટ્રમાંથી ઘણાં બધાં ખેડૂતો મારી ખેતીમાંથી સરઘવા સહીતના સેમ્પલ લઇ જાય છે. અન્ય ખેડૂત પણ આ પ્રકારની ખેતી કરે તેવી મારી અપીલ છે. - પીઠાભાઇ નકુમ

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
6 of 13
સરગવો, તરબુચ, ગુંદાનુ વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યું

7 of 13
રાજુલાના જૂની બારપટોળી ગામના પ્રગતિશીલ ખેડૂતની અનોખી ખેતી

8 of 13

9 of 13

10 of 13
જમીન એવી છે ચોખી કોઈ પણ પ્રકારનો કચરો આ ખેતી આસપાસ જોવા મળતો નથી

11 of 13
ખેડૂત પીઠાભાઇ નકુમ અને તેમનો પરિવાર વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છે

12 of 13
13 of 13

RECOMMENDED

Advertisement
Advertisement