HeadingMore

Advertisement

અમરેલી: પુત્રીને યુવક ભગાડી ગયો, ફરિયાદ ન નોંધતા માતાએ ઝેર પીધું

Bhaskar News, Amreli | Mar 21,2017 7:51 AM IST
  • અમરેલી: પુત્રીને યુવક ભગાડી ગયો, ફરિયાદ ન નોંધતા માતાએ ઝેર પીધું
  • અમરેલી: પુત્રીને યુવક ભગાડી ગયો, ફરિયાદ ન નોંધતા માતાએ ઝેર પીધું
  • અમરેલી: પુત્રીને યુવક ભગાડી ગયો, ફરિયાદ ન નોંધતા માતાએ ઝેર પીધું
    +3
અમરેલી: રાજુલા તાલુકાના કુંભારીયા ગામની મહિલાની પુત્રીને બાલાપુર ગામનો યુવાન દોઢેક માસ પહેલા ભગાડી ગયો હોય અને આ અંગે પોલીસમાં ત્રણેક વખત અરજી આપવા છતાં કાર્યવાહી ન થતા આ મહિલા આજે પતિ અને પુત્ર સાથે કલેક્ટરને રજુઆત કરવા અમરેલી આવી હતી. તે સમયે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તંત્ર દોડતુ થઇ ગયુ હતું. મહિલાએ પોલીસને જણાવ્યુ હતું કે પુત્રી ભાગી ગઇ હોય લાગી આવવાથી તેણે આ પગલુ ભર્યુ હતું. 
2 of 4
પતિ અને પુત્રની હાજરીમાં પીધંુ ઝેર
પતિ અને પુત્રની હાજરીમાં પીધંુ ઝેર
પતિ અને પુત્રની હાજરીમાં પીધંુ ઝેર
3 of 4
મહિલાએ પોલીસમાં ફરિયાદ લખાવી પણ પોલીસે માત્ર અરજી સ્વરૂપે લીધી
મહિલાએ પોલીસમાં ફરિયાદ લખાવી પણ પોલીસે માત્ર અરજી સ્વરૂપે લીધી
મહિલાએ પોલીસમાં ફરિયાદ લખાવી પણ પોલીસે માત્ર અરજી સ્વરૂપે લીધી
પતિ અને પુત્રની હાજરીમાં પીધું ઝેર
 
હંસાબેન ચૌહાણ અહિં કલેક્ટરને રજુઆત કરવા માટે પતિ નરશી કાળાભાઇ ચૌહાણ અને પુત્ર રણછોડ સાથે આવ્યા હતાં. તેઓ કપાસમાં છાંટવાની ઝેરી દવા પણ સાથે લાવ્યા હતાં અને પ્રાંગણમાં જ તેમાંથી બે ઘુંટ ઝેર પીધુ હતું.
 
લોકોના ટોળેટોળા થયા એકઠા
 
કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ન્યાય ઝંખતી એક મહિલાએ ઝેર પી લીધાની જાણ થતા જ અહિં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતાં. 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા તેની ટીમે અહિં દોડી આવી મહિલાને દવાખાને ખસેડી હતી.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
4 of 4
દોઢમાસ પૂર્વે પુત્રીને અન્ય યુવક ભગાડી ગયો હોવા બાબતની
દોઢમાસ પૂર્વે પુત્રીને અન્ય યુવક ભગાડી ગયો હોવા બાબતની

RECOMMENDED

Advertisement
Advertisement