HeadingMore

Advertisement

અમરેલી: સતત ત્રીજા દિવસે માવઠું, કમોસમી વરસાદ સાથે કરા પડ્યાં

Jaydev Varu, Amreli | May 20,2017 4:17 AM IST
  • અમરેલી: સતત ત્રીજા દિવસે માવઠું, કમોસમી વરસાદ સાથે કરા પડ્યાં
  • અમરેલી: સતત ત્રીજા દિવસે માવઠું, કમોસમી વરસાદ સાથે કરા પડ્યાં
  • અમરેલી: સતત ત્રીજા દિવસે માવઠું, કમોસમી વરસાદ સાથે કરા પડ્યાં
  • અમરેલી: સતત ત્રીજા દિવસે માવઠું, કમોસમી વરસાદ સાથે કરા પડ્યાં
    +5
અમરેલી, વિજપડી, સાવરકુંડલા: અમરેલી જિલ્લા છેલ્લા ત્રણેક દિવસથી કોઇને કોઇ સ્થળે માવઠું ખેડૂતોને પરેશાન કરી રહ્યું છે. ગઇકાલે લીલીયા, લાઠી પંથકમા કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. અગાઉ રાજુલા પંથકમા પણ માવઠું થયુ હતુ. ત્યારે આજે બપોરે સાવરકુંડલા પંથકમા કરા અને પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા
3 of 6
વરસાદી ઝાપટા સાથે નાના-નાના કરા પડ્યાં
વરસાદી ઝાપટા સાથે નાના-નાના કરા પડ્યાં
વરસાદી ઝાપટા સાથે નાના-નાના કરા પડ્યાં
 
બાજરી અને ડૂંગળીના પાકને નુકશાન
 
સતત કમોસમી વરસાદ પડવાથી અહીંના ખેડૂતોને ડૂંગળી અને બાજરીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ સતાવી રહી છે. તો કેરીના પાકને પણ નુકશાનની ભીતિ સતાવી રહી છે.
 
અમરેલીમા તાપમાન 42 ડિગ્રી
 
અમરેલીમા આકરી ગરમી અને ઉકળાટભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહીં આજે મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 26.2 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 83 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 11.7 કિમીની નોંધાઇ હતી.
 
આગળ જુઓ વધુ તસવીર...
4 of 6
પંથકમાં સતત ત્રીજા દિવસે માવઠાની સ્થિતિ યથાવત
પંથકમાં સતત ત્રીજા દિવસે માવઠાની સ્થિતિ યથાવત
પંથકમાં સતત ત્રીજા દિવસે માવઠાની સ્થિતિ યથાવત
5 of 6
વરસાદ વરસતા બાળકોએ ગમ્મત કરવામાં મશગુલ થયા
વરસાદ વરસતા બાળકોએ ગમ્મત કરવામાં મશગુલ થયા
વરસાદ વરસતા બાળકોએ ગમ્મત કરવામાં મશગુલ થયા
6 of 6

RECOMMENDED

Advertisement
Advertisement