HeadingMore

Advertisement

ગુજરાતના આ ગામમાં કોઈ દીકરી પરણાવવા પણ તૈયાર નથી, જાણો શું છે કારણ

Jaidev Varu, Amreli | May 19,2017 5:33 PM IST
  • ગુજરાતના આ ગામમાં કોઈ દીકરી પરણાવવા પણ તૈયાર નથી, જાણો શું છે કારણ

    +12
અમરેલી: અમરેલી જિલ્લાના છેવાડાના ગામોમાં સરકારી તંત્રની જાણે નજર ન હોય અથવા તો ઘોર બેદરકારી દાખવતા હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ વાત કુંકાવાવના ખજૂરી, પીપળવા, બરવાળા, બાવળ, સાથલી ગામની છે. આ ગામોમાં પાણીની ગંભીર સમસ્યા છે. આ ગામના સરપંચોએ અનેક વખત રજૂઆતો કરી તેમ છતાં કોઈ પરિણામ નહીં મળતા આગામી દિવસોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી આવેદન પત્ર ધરણા સહીતના કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે. આ સંદર્ભે ગ્રામજનોએ વિરોધ પણ કર્યો હતો જ્યારે સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી. અમારા છોકરા કુંવારા આંટા મારે છે. ગામમાં સંબંધી પણ રાત રોકાણ કરવા આવતા નથી. અમારા ગામની છાપ આવી છે. તંત્ર ધ્યાન નહીં આપે તો કલેક્ટર કચેરીને ઘેરી લઇને ધરણા કરીશું.
અમારા દીકરાઓ કુંવારા છે કોઈ દીકરી આપવા તૈયાર નથી આ પ્રકારની વેદના રજુ કરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા
3 of 13
પાણી નથી અને નર્મદાની લાયનમાં 25 દિવસથી પાણી આવતું નથી

ગામમાં પાણી લેવા માટે લોકો વચ્ચે થાય છે હલ્લાબોલ

જો ગામ લોકો સવારમાં બેડા લઇને પાણી ભરી જાય તો પશુ ઉભા મોં કરી ખેતરમાં તરસિયા તરફડે છે. આ પ્રકારની ગંભીર સમસ્યા ઉભી થઈ છે તેમ છતાં સરકારના બેહરા કાન સુધી આ ગામ લોકોની વેદના સંભળાતી નથી. એક તરફ હાલ 40 ડિગ્રી તાપમાન તેમાં લોકો ગામના પાદરમાં એકઠા થાય છે અને 100 ઉપરાંતની મહિલાઓની કતારો લાગે છે. કેટલાક ગામના સેવાભાવી લોકો ટ્રેક્ટર ગાડા વડે બેરલ મારફત ગામ લોકો સુધી પાણી પહોંચાડે છે તેમાં પણ ધમાસાણ સર્જાય છે દરરોજ પાણી માટે આ ગામોમાં હલ્લાબોલ હોય છે શા માટે અહીં સરકારી બાબુઓ અને ભાજપના પ્રતિનિધિઓ ધ્યાન નથી આપતા તે સવાલ ઉઠી રહ્યા છે. સૌથી ગંભીર વિકટ પરિસ્થિતિ ખજૂરી ગામમાં જોવા મળી હતી. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, અમારા 4 ગામમાં પીવાનું પાણી પણ નથી મળતું
4 of 13
વેકેશન પડ્યું છે પણ મામાના ઘરે કેમ જવું મા-બાપની સાથે પાણી ભરવા મદદ કરવી પડે છે

અમારા 4 ગામમાં પીવાનું પાણી પણ નથી મળતું

અમારા 4 ગામડામાં ખુબ ભયાનક પરિસ્થિતિ છે. ગામના લોકોને પીવાનું પાણી નથી મળતું પણ અમારી ભેંસોને ખાવાનું પણ નથી મળતું. અમારે પશુ વેચવાનો વારો આવ્યો છે. દૂધ આપતા પશુ કિંમતી હોવા છતાં વેચવા પડશે. - કલ્યાણભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, મેં અવાર-નવાર પાણીને લઈને રજૂઆત કરી છે
5 of 13
પાણી પશુ અને ગામ લોકો પીવે છે એક સાથે ઘણી વખત પશુ પાણી પી જાય તો ગામ લોકો તરસિયા રહે છે

મેં અવાર-નવાર પાણીને લઈને રજૂઆત કરી છે

મેં અવાર-નવાર રજૂઆત કરી છે પણ અધિકારીઓ ધ્યાન આપતા નથી. હાલ ઉનાળો છે પાણીની ખુબ જરૂર છે. તંત્ર વહેલી તકે ગામડામાં આવી સ્થિતિ જોવે અને પાણી પહોંચાડે અનેક વખત પત્ર પણ લખ્યા છે. -દેવકુભાઇ વાળા, સરપંચ-સાથલી 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, અમારા ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી
6 of 13
ગામમાં પાણી લેવા માટે લોકો વચ્ચે થાય છે હલ્લાબોલ
ગામમાં પાણી લેવા માટે લોકો વચ્ચે થાય છે હલ્લાબોલ
ગામમાં પાણી લેવા માટે લોકો વચ્ચે થાય છે હલ્લાબોલ
અમારા ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી

અમારા ગામમાં કોઈ દીકરી દેવા રાજી નથી. અમારા છોકરા કુંવારા આંટા મારે છે. ગામમાં સંબંધી પણ રાત રોકાણ કરવા આવતા નથી. અમારા ગામની છાપ આવી છે. તંત્ર ધ્યાન નહીં આપે તો કલેક્ટર કચેરીને ઘેરી લઇને ધરણા કરીશું. - હીનાબેન, સ્થાનિક મહિલા - ખજૂરી  

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
7 of 13
સરકારી બાબુઓ અને ભાજપના પ્રતિનિધિઓ ધ્યાન નથી આપતા તે સવાલ ઉઠી રહ્યા છે

8 of 13
ચૂંટણી સમયે નેતાઓ મત લઈ જાય છે પછી અમારા ગામોની સમસ્યામાં કોઈ ધ્યાન આપતું નથી

9 of 13
મેં અવાર-નવાર રજૂઆત કરી છે પણ અધિકારીઓ ધ્યાન આપતા નથી

10 of 13
અમારે પશુ વેચવાનો વારો આવ્યો છે. દૂધ આપતા પશુ કિંમતી હોવા છતાં વેચવા પડશે.

11 of 13
ગામના લોકોને પીવાનું પાણી નથી મળતું પણ અમારી ભેંસોને ખાવાનું પણ નથી મળતું

12 of 13
લોકો ગામના પાદરમાં એકઠા થાય છે અને 100 ઉપરાંતની મહિલાઓની કતારો લાગે છે

13 of 13
બેડા લઇને પાણી ભરી જાય તો પશુ ઉભા મોં કરી ખેતરમાં તરસિયા તરફડે છે

RECOMMENDED

Advertisement
Advertisement