HeadingMore

Advertisement

US: ગુજરાતીના ઘરની સામે આવી ગયો મગર, પટેલે નીડરતાથી કર્યો સામનો

divyabhaskar.com | Apr 22,2017 2:17 PM IST
  • US: ગુજરાતીના ઘરની સામે આવી ગયો મગર, પટેલે નીડરતાથી કર્યો સામનો

    +14
અમેરિકાઃ ગુરુવારે સવારે ટેક્સાસ ફોર્ટ બેન્ડ કાઉન્ટીમાં ફોરેસ્ટર કેનોન લેન ડ્રાઈવ-વે પર આવેલા ગુજરાતીના મકાનની બહાર એક મહાકાય મગર જોવા મળ્યો હતો. ગુજરાતી મકાન માલિકનો પુત્ર જ્યારે સ્કૂલે જવા સવારે ઘરની બહાર નીકળ્યો ત્યારે તેણે મહાકાય મગર જોયો અને તેના પિતાને જાણ કરી. પિતાએ આ અંગે ફોર્ટ બેન્ડ કાઉન્ટી શેરિફને જાણ કરાતા ગેટર સ્ક્વોર્ડ પહોંચી ગઈ હતી. બાદમાં ભારે જહેમત બાદ મગરને શાંત કરીને લઈ જવામાં આવ્યો હતો.
2 of 15
મગર ભારે જહેમત બાદ પકડાયો, ઈન્સેટમાં અલ્કેશ પટેલ

3 of 15
રાત્રે ખોરકની શોધમાં ભટકી ગયો હતો રસ્તો
રાત્રે ખોરકની શોધમાં ભટકી ગયો હતો રસ્તો
રાત્રે ખોરકની શોધમાં ભટકી ગયો હતો રસ્તો
4 of 15
દોરડા વડે બાંધીને પહેલા તેને યાર્ડમાં લાવવામાં આવ્યો હતો

5 of 15
મગરને શાંત કરવા માટે મોં પર બ્લેન્કેટ બાંધી દીધું હતું

6 of 15
મગરે છૂટવાના અનેક પ્રયાસો કર્યા હતા
મગરે છૂટવાના અનેક પ્રયાસો કર્યા હતા
મગરે છૂટવાના અનેક પ્રયાસો કર્યા હતા
7 of 15
મગરને ખેંચી રહેલી ક્રિસ્ટી ક્રોબોથે
મગરને ખેંચી રહેલી ક્રિસ્ટી ક્રોબોથે
મગરને ખેંચી રહેલી ક્રિસ્ટી ક્રોબોથે
8 of 15
મગર પકડવા માટે નિષ્ણાંત છે ક્રિસ્ટી ક્રોબોથે

9 of 15
અલ્કેશ પટેલના પુત્રએ સ્કૂલ જતા જોયો હતો મગર

10 of 15
મગરને નાની એસયુવી કારમાં લઈ જવાયો હતો
મગરને નાની એસયુવી કારમાં લઈ જવાયો હતો
મગરને નાની એસયુવી કારમાં લઈ જવાયો હતો
11 of 15
રાત્રે ખોરકની શોધમાં ભટકી ગયો હતો રસ્તો
રાત્રે ખોરકની શોધમાં ભટકી ગયો હતો રસ્તો
રાત્રે ખોરકની શોધમાં ભટકી ગયો હતો રસ્તો
12 of 15
પહેલા મગરનું મોં બંધ કરવામાં આવ્યું હતું.

13 of 15
એસયુવીમાં મગરને નાખીને લઈ ગયા
એસયુવીમાં મગરને નાખીને લઈ ગયા
એસયુવીમાં મગરને નાખીને લઈ ગયા
14 of 15
15 of 15

RECOMMENDED

Advertisement
Advertisement