HeadingMore

Advertisement

UP: યોગી સૌથી મોટા સન્માનની તપાસ કરાવશે, બચ્ચન પરિવાર પણ સન્માનિત

divyabhaskar.com | Apr 21,2017 11:42 AM IST
  • UP: યોગી સૌથી મોટા સન્માનની તપાસ કરાવશે, બચ્ચન પરિવાર પણ સન્માનિત

    +6
લખનઉ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુંદેલખંડ પ્રવાસ બાદ ગુરુવારે મોડી રાત્રે આઠ વિભાગોનું પ્રેઝન્ટેશન જોયું. સંસ્કૃતિ વિભાગના પ્રેઝન્ટેશન દરમિયાન તેઓએ યશ ભારતી પુરસ્કારની ઉંડાણપૂર્વક તપાસ કરવાના નિર્દેશ આપ્યા. તેઓએ કહ્યું કે પુરસ્કાર કયા આધાર અને માપદંડો પર આપવામાં આવ્યા તેની સમીક્ષા કરવામાં આવે. સમાજવાદી પાર્ટી દ્વારા સન્માનિત કરાયેલા મહાનુભાવોમાં સમગ્ર બચ્ચન પરિવારનો પણ સમાવેશ થાય છે.
2 of 7
હરિવંશ રાય બચ્ચનથી લઈને ઐશ્વર્યા રાય બચ્ચન સુધીના પરિવારના સભ્યો યશ ભારતી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. (ફાઇલ)

3 of 7
માયાવતી સત્તા પર આવતા સરકારે આ પુરસ્કાર બંધ કરી દીધા હતા. પરંતુ 2012માં અખિલેશ યાદવ સરકારે તેને ફરી શરૂ કરાવ્યા. (ફાઇલ)

4 of 7
અખિલેશ યાદવ મુખ્યમંત્રી બનતા યશ ભારતની ફરી આપવાનું શરૂ કર્યું. (ફાઇલ)

5 of 7
આ એવોર્ડ મુલાયમ સિંહ યાદવે 1994માં શરૂ કર્યો હતો. (ફાઇલ)

6 of 7
સમાજવાદી કાર્યાલયમાં કામ કરનારા બે કર્મચારીઓને પત્રકારત્વની શ્રેણીમાં યુપીનું સૌથી મોટું પુરસ્કાર આપવામાં આવ્યું જેમનો પત્રકારત્વ સાથે કોઈ સંબંધ જ નથી. (ફાઇલ)

7 of 7
અમિતાભ બચ્ચન પરિવારને આ એવોર્ડ મળ્યા છે પરંતુ તેઓ તેનું પેન્શન નથી લેતા. (ફાઇલ)

RECOMMENDED

Advertisement
Advertisement