HeadingMore

Advertisement

AP: ચિત્તુરમાં પ્રદર્શન કરતા ખેડૂતોને ટ્રકે કચડ્યાં, 20નાં મોત, 15 ઘાયલ

divyabhaskar.com | Apr 22,2017 9:22 AM IST
  • AP: ચિત્તુરમાં પ્રદર્શન કરતા ખેડૂતોને ટ્રકે કચડ્યાં, 20નાં મોત, 15 ઘાયલ

    +3
હૈદરાબાદ: આંઘ્રમાં ચિત્તૂરના યેરપેડૂ ગામે શુક્રવારે એક ટ્રક લોકો પર ફરી વળી. 15 લોકોનાં મોત થયા હતા અને 15 ઘવાયા છે. જેમાંથી 6ની હાલત ગંભીર છે. ગ્રામીણો પોલીસ સ્ટેશનની બહાર સ્વર્ણમુખી નદીમાંથી ગેરકાયદે રેતીના ખોદકામની વિરુદ્ધ દેખાવો કરી રહ્યા હતા.
વીજળીના થાંભલા અને કાર સાથે ટક્કર બાદ ટ્રક લોકો વચ્ચે ઘૂસી ગઈ હતી
3 of 4
પોલીસે 14 લોકોનાં મોત શોક લાગવાથી થયા હોવાનું જણાવ્યું

4 of 4
દુર્ઘટના પર મોદી અને આંધ્રના સીએમએ દુઃખ વ્યક્ત કર્યું

RECOMMENDED

Advertisement
Advertisement