HeadingMore

Advertisement

J&K: નમાજ બાદ દક્ષિણ કાશ્મીરમાં ભડકી હિંસા, સુરક્ષાબળો પર પથ્થરમારો

divyabhaskar.com | Apr 21,2017 4:40 PM IST
  • J&K: નમાજ બાદ દક્ષિણ કાશ્મીરમાં ભડકી હિંસા, સુરક્ષાબળો પર પથ્થરમારો

    +4
શ્રીનગર: શુક્રવારે વધુ એક વખત હિંસા ફાટી નીકળી હતી. દક્ષિણ કાશ્મીરના પુલવામા અને કૂપવાડામાં  જુમ્માની નમાજ બાદ કેટલાક તોફાની તત્વોએ પોલીસ અને સુરક્ષાબળો પર પથ્થમારો કર્યો હતો. રાજ્યની સ્થિતિ અંગે ભાજપ-પીડીપીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ભાજપના  સુબ્રમણ્યમ સ્વામીએ કાશ્મીરની સ્થિતિ માટે ડોભાલને જવાબદાર ઠેરવ્યા છે. બીજી બાજુ, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કાશ્મીરીઓને ભાઈ ગણી અન્ય રાજ્યોમાં તેમની સાથે દુર્વ્યવહાર ન કરવા તાકિદ કરી હતી. 
2 of 5
નમાજ બાદ દક્ષિણ કાશ્મીરના કેટલાક ભાગમાં પથ્થરમારો કરવામાં આવ્યો. ફાઇલ
નમાજ બાદ દક્ષિણ કાશ્મીરના કેટલાક ભાગમાં પથ્થરમારો કરવામાં આવ્યો. ફાઇલ
નમાજ બાદ દક્ષિણ કાશ્મીરના કેટલાક ભાગમાં પથ્થરમારો કરવામાં આવ્યો. ફાઇલ
3 of 5
રાજનાથે કહ્યું કે રાજ્ય સરકારો કાશ્મીરના લોકોને સિક્યોરિટી આપે. (ફાઇલ)
રાજનાથે કહ્યું કે રાજ્ય સરકારો કાશ્મીરના લોકોને સિક્યોરિટી આપે. (ફાઇલ)
રાજનાથે કહ્યું કે રાજ્ય સરકારો કાશ્મીરના લોકોને સિક્યોરિટી આપે. (ફાઇલ)
મેરઠમાં કાશ્મીરીઓ વિરુદ્ધ પોસ્ટર
 
- મેરઠ-દેહરાદૂન હાઇવે પર ગત દિવસોમાં કાશ્મીરીઓ વિરુદ્ધ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા. તેમને રાજ્ય છોડીને જવાનું કહેવામાં આવ્યું.
- હોર્ડિંગમાં ઉત્તરપ્રદેશ નવનિર્માણ સેના નામ લખ્યું છે. તેમાં 30 એપ્રિલ પછી યુપીમાં કાશ્મીરીઓ વિરુદ્ધ હલ્લાબોલનું એલાન કરવામાં આવ્યું.
- ઉલ્લેખનીય છે કે 4 માર્ચ, 2014ના રોજ ભારત-પાક ક્રિકેટ મેચ દરમિયાન કાશ્મીરી સ્ટુડન્ટ્સ પર પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવવાના આરોપ લાગ્યા હતા.
 
મેવાડ યુનિવર્સિટીમાં પણ થઇ હતી મારપીટ
 
- રાજસ્થાનના ચિતોડગઢની મેવાડ યુનિવર્સિટીમાં કાશ્મીરી સ્ટુડન્ટ્સની મારપીટ કરવામાં આવી હતી. તેમાં 6 કાશ્મીરીઓ ઘાયલ થયા હતા.
- પોલીસના જણાવ્યા પ્રમાણે, 19 એપ્રિલની સાંજે યુનિવર્સિટીના કાશ્મીરી સ્ટુડન્ટ સામાન ખરીદવા માર્કેટ ગયા હતા તે દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ તેમની સાથે મારપીટ કરી.
- સ્ટુડન્ટ્સની ફરિયાદ પર અજાણ્યા લોકો વિરુદ્ધ આઇપીસી-323 અને 341 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 
4 of 5
યુપીના મેરઠમાં કાશ્મીરીઓ વિરુદ્ધ હલ્લાબોલના હોર્ડિંગ્સ લાગ્યા.
યુપીના મેરઠમાં કાશ્મીરીઓ વિરુદ્ધ હલ્લાબોલના હોર્ડિંગ્સ લાગ્યા.
યુપીના મેરઠમાં કાશ્મીરીઓ વિરુદ્ધ હલ્લાબોલના હોર્ડિંગ્સ લાગ્યા.
5 of 5
હોર્ડિંગ્સમાં કાશ્મીરીઓને યુપી છોડીને જવાનું કહેવામાં આવ્યું છે.
હોર્ડિંગ્સમાં કાશ્મીરીઓને યુપી છોડીને જવાનું કહેવામાં આવ્યું છે.

RECOMMENDED

Advertisement
Advertisement