HeadingMore

Advertisement

'UPને બહારના નેતાની જરૂર નથી,' રાયબરેલીમાં પ્રિયંકાનો મોદી પર પ્રહાર

divyabhaskar.com | Feb 17,2017 5:40 PM IST
  • 'UPને બહારના નેતાની જરૂર નથી,' રાયબરેલીમાં પ્રિયંકાનો મોદી પર પ્રહાર

    +4
લખનઉ: સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં શુક્રવારથી રાહુલ અને પ્રિયંકા એકસાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આજે તેઓએ સાથે રાયબરેલીમાં રેલી કરી હતી. રાહુલે મોદીના નોટબંધીના નિર્ણય અમે ગંગાને સાફ કરાવવાની વાત ઉપર પ્રહારો કર્યા હતા. પ્રિયંકાએ મોદીના યુપીએ તેમને દત્તક લીધાની વાતનો જવાબ આપતા કહ્યું કે યુપીને કોઇ બહારના નેતાની જરૂર નથી, યુપીએ કોઇને દત્તક લીધા નથી. રાહુલે કહ્યું કે મોદીજીએ દિલવાલે દુલ્હનિયા ફિલ્મ બતાવી છે અને અઢી વર્ષે ખબર પડી કે ગબ્બર આવી ગયો. 
2 of 5
શુક્રવારે રાયબરેલીના મહારાજગંજમાં થયેલી રેલીમાં પ્રિયંકાએ સ્પીચ આપી હતી

3 of 5
રાયબરેલીમાં રાહુલ ગાંધી
રાયબરેલીમાં રાહુલ ગાંધી
રાયબરેલીમાં રાહુલ ગાંધી
4 of 5
પ્રિયંકાએ રાહુલ અને અખિલેશના ગઠબંધનને સપોર્ટ કરીને ચૂંટણી જીતાડવા માટે અપીલ કરી હતી

5 of 5
રાહુલ ગાંધીએ રાયબરેલીમાં રેલી સંબોધી હતી

RECOMMENDED

Advertisement
Advertisement