HeadingMore

મેળવો તાજા સમાચાર અને અપડેટ્સ

દિવ્ય ભાસ્કરના ટ્રેન્ડિંગ સમાચારોના નોટિફિકેશન રાખશે આપને અપડેટ.

અસુવિધા બદલ અમે દિલગીર છીએ

જો તમારાથી ભૂલથી "Block" બટન સિલેક્ટ થઇ ગયું છે અને ભવિષ્યમાં નોટીફિકેશન ફરીથી મેળવવા માગતા હોય તો, નીચેની ઇન્સટ્રક્શન ફોલો કરો।
  • 1.
    ક્રોમમાં જાવ > સેટિંગ > સાઇટ સેટિંગ
  • 2.
    ક્લિક નોટીફિકેશન > 'url'  સિલેક્ટ કરો
  • 3.
    અન્ડર પરમિશન્સ > ક્લિક નોટીફિકેશન >  "Allow"  સિલેક્ટ કરો
Advertisement

27 ચૂંટણી હાર્યા રાહુલ, ગિનિસ બુકમાં સામેલ થાય નામઃ સ્ટુડન્ટે લખ્યો પત્ર

divyabhaskar.com | Mar 21,2017 10:42 AM IST
  • 27 ચૂંટણી હાર્યા રાહુલ, ગિનિસ બુકમાં સામેલ થાય નામઃ સ્ટુડન્ટે લખ્યો પત્ર

    +6
નવી દિલ્હી. રાહુલ ગાંધીની મુશ્કેલીઓ પૂરી થવાનું નામ નથી લઈ રહી. હવે મધ્ય પ્રદેશના એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ વિશાલ દિવાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સને એપોર્ચ કર્યો છે. વિશાલનું કહેવું છે કે દેશમાં થયેલી ચૂંટણીઓમાં રાહુલ 27 વાર હારી ચૂક્યા છે. જેથી તેમનું નામ ગિનિસ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવે.  
2 of 7
યુપીમાં કોંગ્રેસ-સપા ગઠબંધન ખરાબ રીતે હાર્યું છે. કોંગ્રેસને માત્ર 7 સીટ મળી.
યુપીમાં કોંગ્રેસ-સપા ગઠબંધન ખરાબ રીતે હાર્યું છે. કોંગ્રેસને માત્ર 7 સીટ મળી.
યુપીમાં કોંગ્રેસ-સપા ગઠબંધન ખરાબ રીતે હાર્યું છે. કોંગ્રેસને માત્ર 7 સીટ મળી.
3 of 7
મધ્ય પ્રદેશના એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટે ગિનિજ બુકને પત્ર લખ્યો છે. જેમાં રાહુલ ગાંધીનું નામ સૌથી વધુ ચૂંટણી હારનારા શખ્સ તરીકે સામેલ કરવા અરજી કરવામાં આવી છે.

શું રાહુલ બનશે કોંગ્રેસ પ્રેસિડન્ટ?

1. પહેલીવાર રાહુલે CWCની કરી આગેવાની, સોનિયા બીમાર
 
- કોંગ્રેસ વર્કિંગ કમિટિ પાર્ટીની સૌથી તાકાતવાળી બોડી છે. રાહુલે સોનિયાની ગેરહાજરીમાં પહેલીવાર નવેમ્બરમાં તેની અધ્યક્ષ્યતા કરી. બીમાર હોવાના કારણે સોનિયા મીટિંગમાં નહોતા આવી શક્યા.
- હાલમાં જ પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પણ સોનિયા ગાંધી જોવા ન મળ્યા. તેઓએ રાયબરેલીના લોકોને પત્ર લખીને કોંગ્રેસ માટે વોટ માગ્યાં. 19 વર્ષમાં આવું પહેલીવાર એવું બન્યું છે કે તેઓ રાયબરેલીમાં પ્રચાર માટે નથી ગયા.
 
આગળની સ્લાઈડમાં વાંચો, પહેલીવાર CWCએ રાહુલના નામની ભલામણ કરવામાં આવી હતી...
4 of 7
પાંચ વર્ષમાં રાહુલની લીડરશિપમાં કોંગ્રેસ 27 ચૂંટણી હારી ગયું. કોંગ્રેસને માત્ર 9 સ્થળે સફળતા મળી. (ફાઈલ)

2. પહેલીવાર CWCએ રાહુલના નામની ભલામણ કરી હતી
 
- રાહુલનું CWC સભ્યોએ પહેલીવાર પ્રેસિડન્ટ પોસ્ટ માટે સમર્થન કર્યું. પૂર્વ ડિફેન્સ મિનિસ્ટર એ કે એન્ટનીએ રાહુલને પ્રેસિડન્ટ બનાવવાની વાત સૌથી પહેલા ઉઠાવી.
- મનમોહન સિંહ, પી ચિંદબરમ, ગુલાબ નબી આઝાદ, અહમદ પટેલ, જનાર્દન દ્વિવેદી અને અંબિકા સોનીએ આ માગનો સપોર્ટ કર્યો.
- મહત્વપૂર્ણ છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને જ્યારે માત્ર 44 સીટ મળી તયારે પ્રદેશ સ્તરના કેટલાક નેતા રાહુલના નેતૃત્વની ટીકા કરી રહ્યા હતા.
- એન્ટનીએ કહ્યું, આવું પહેલવાર થયું છે જ્યારે CWCએ તેમને (રાહુલને) પ્રેસિડન્ટ બનાવવાની ભલામણ કરી છે. આશા છે કે કોંગ્રેસ પ્રેસિડન્ટ આ વાત પર યોગ્ય રીતે ધ્યાન આપશે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, કોંગ્રેસે ટાળી દીધી હતી ચૂંટણી...
5 of 7
ગિનિજ બુક એડમિનિસ્ટ્રેશને એવું નથી જણાવ્યું કે તેમની એપ્લિકેશન સ્વીકારવામાં આવી છે કે નહીં. (ફાઈલ)
ગિનિજ બુક એડમિનિસ્ટ્રેશને એવું નથી જણાવ્યું કે તેમની એપ્લિકેશન સ્વીકારવામાં આવી છે કે નહીં. (ફાઈલ)
ગિનિજ બુક એડમિનિસ્ટ્રેશને એવું નથી જણાવ્યું કે તેમની એપ્લિકેશન સ્વીકારવામાં આવી છે કે નહીં. (ફાઈલ)
3. પાર્ટીએ સંગઠનની ચૂંટણી ટાળી
 
- ન્યૂઝ એજન્સી મુજબ, કોંગ્રેસે 31 ડિસેમ્બર પહેલા યોજાનારી પાર્ટી સંગઠનની ચૂંટણી એક વર્ષ માટે ટાળી દીધી હતી. સ્પષ્ટ છે કે પાર્ટી રાહુલનું નામ પર સોનિયા ગાંધીએ જ મંજૂરી ઈચ્છે છે.
 
બીજેપીનું પ્રદર્શન કેવું રહ્યું છે તે જાણવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
6 of 7
7 of 7

RECOMMENDED

Advertisement
Advertisement