HeadingMore

Advertisement

જે આઈડિયા પર માતાને શરમ આવી, તેનાથી પુત્રીએ બનાવી કરોડોની કંપની

divyabhaskar.com | Apr 21,2017 10:02 AM IST
  • જે આઈડિયા પર માતાને શરમ આવી, તેનાથી પુત્રીએ બનાવી કરોડોની કંપની

    +8
મુંબઈઃ મહિલાઓ માટે ઘણીવાર માર્કેટમાં જઈ શોપ પરથી અંડરગાર્મેન્ટ્સ ખરીદવા મુશ્કેલ સાબિત થાય છે. ખાસ કરીને જ્યારે મહિલાઓના અંડરગાર્મેન્ટ્સની શોપ પર પુરુષ વેપારી હોય ત્યારે આ સમસ્યા વધુ થાય છે. આ સમસ્યાને સમજી રિચા કરે ઓનલાઈન સાઈટ ઝિવામેની શરુઆત કરી હતી. જોકે જ્યારે આ આઈડિયા રિચાએ પોતાના પરિવારજનો સમક્ષ રજૂ કર્યો ત્યારે સૌપ્રથમ તેની માતાએ જ વિરોધ કર્યો હતો.
2 of 9
અંડરગાર્મેન્ટ સાઈટનો આઈડિયા રિચાએ પોતાના પરિવારજનો સમક્ષ રજૂ કર્યો ત્યારે સૌપ્રથમ તેની માતાએ જ વિરોધ કર્યો હતો.

3 of 9
રિચાનો જન્મ જમશેદપુરના એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો.

4 of 9
રિચાએ જણાવ્યું કે, માતાએ તેને એમ જ પ્રશ્ન કર્યો કે- તે પોતાની મિત્રો એમ કઈ રીતે કહેશે કે પુત્રી બ્રા-પેન્ટી વેચે છે.

5 of 9
ઘણા લોકો રિચાના બિઝનેસ આઈડિયા પર હસતા હતા.

6 of 9
રિચાએ જણાવ્યું કે - તેના પિતાને તો આ બિઝનેસ આઈડિયા જ સમજાયો નહોતો.

7 of 9
રિચાએ 2011માં ઝિવામેની શરુઆત 35 લાખમાં કરી હતી. જેમાં મિત્રો અને પરિવારજનોની સેવિંગ્સને સાથે જોડી હતી.

8 of 9
રિચાની કંપનીની વેલ્યૂ આજે 270 કરોડથી વધુ છે.

9 of 9
ઝિવામેના ઓનલાઈન લોન્જરી સ્ટોરમાં હાલ 5 હજાર લોન્જરી સ્ટાઈલથી વધુ, 50 બ્રાન્ડ અને 100 સાઈઝ છે.

RECOMMENDED

Advertisement
Advertisement