HeadingMore

Advertisement

મારા હાથમાં કેજરીવાલનો કોલર છે, સીધા જ તિહાર જેલમાં જશેઃ કપિલ મિશ્રા

divyabhaskar.com | May 19,2017 3:57 PM IST
  • મારા હાથમાં કેજરીવાલનો કોલર છે, સીધા જ તિહાર જેલમાં જશેઃ કપિલ મિશ્રા
  • મારા હાથમાં કેજરીવાલનો કોલર છે, સીધા જ તિહાર જેલમાં જશેઃ કપિલ મિશ્રા
  • મારા હાથમાં કેજરીવાલનો કોલર છે, સીધા જ તિહાર જેલમાં જશેઃ કપિલ મિશ્રા
    +3
નવી દિલ્હી. આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા કપિલ મિશ્રાએ આજે(શુક્રવારે) પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલ સામે નવા આક્ષેપ લગાવ્યો હતો. કપિલે કહ્યું કે, 'આમ આદમી પાર્ટીમાં હવાલા કંપનીઓના રૂપિયા છે. કેજરીવાલ પર આટલા આરોપ લાગ્યા હોવા છતાં તેઓ ચૂપ બેઠા છે. મારા હાથમાં કેજરીવાલનો કોલર છે, પકડીને સીધા જ તિહાર જેલમાં લઈ જઈશ.'
2 of 4
કપિલ મિશ્રા કેજરીવાલ સામે એક પછી એક નવા આરો લગાવી રહ્યા છે. ફાઇલ
કપિલ મિશ્રા કેજરીવાલ સામે એક પછી એક નવા આરો લગાવી રહ્યા છે. ફાઇલ
કપિલ મિશ્રા કેજરીવાલ સામે એક પછી એક નવા આરો લગાવી રહ્યા છે. ફાઇલ
3 of 4
કપિલ મિશ્રાએ કરેલા ટ્વિટનો સ્ક્રીન શોટ
કપિલ મિશ્રાએ કરેલા ટ્વિટનો સ્ક્રીન શોટ
કપિલ મિશ્રાએ કરેલા ટ્વિટનો સ્ક્રીન શોટ
4 of 4
ઉપવાસ પર બેઠેલા કપિલ મિશ્રાની ફાઇલ તસવીર.
ઉપવાસ પર બેઠેલા કપિલ મિશ્રાની ફાઇલ તસવીર.

RECOMMENDED

Advertisement
Advertisement