HeadingMore

Advertisement

'તું મારી પ્રેરણા,' શહાદત બાદ મળી મેજર પતિએ મોકલેલી એનિવર્સરી ગિફ્ટ

divyabhaskar.com | Feb 17,2017 12:28 PM IST
  • 'તું મારી પ્રેરણા,' શહાદત બાદ મળી મેજર પતિએ મોકલેલી એનિવર્સરી ગિફ્ટ

    +9
નેશનલ ડેસ્ક. પોતાના લગ્નની ત્રીજી એનિવર્સરીના અવસરે મેજર સતીશ દહિયાએ પત્નીને ગિફ્ટ મોકલી હતી. પરંતુ હજારો કિલોમીટર દૂર જ્યાં સુધીમાં કેક, ફુલો અને કેંડલ્સ રૂપે તે ગિફ્ટ પત્ની સુજાતા સુધી પહોંચે ત્યાં સુધીમાં જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ સામે લડતા મેજર સતીશ દહિયા શહીદ થયા. મંગળવારે શહાદત વહોરી તેના થોડા સમય પહેલા જ મેજર દહિયા પિતા સાથે ફોન પર વાત કરતા હતા. તે સમયે જ આતંકી હુમલો થતા દહિયાએ ફોન પર પિતાને જે છેલ્લીવાર વાત કરી તેનાથી તેમની શહાદતની ગરીમા ઓર વધી જાય છે.
2 of 10
2012માં 17 ફેબ્રુઆરીએ મેજર સતીશ અને સુજાતાના લગ્ન થયા હતા. તેમની બે વર્ષની દીકરી છે. (ફાઈલ)

3 of 10
પોતાના લગ્નની ત્રીજી એનિવર્સરીના અવસરે મેજર સતીશ દહિયાએ પત્નીને ગિફ્ટ મોકલી હતી.

17 ફેબ્રુઆરી 2012ના રોજ સુજાતા સાથે થયા હતા લગ્ન
 
- મેજરના લગ્ન નલવાડી ક્ષેત્રના પવેરા ગામના હિંમતસિંહની દીકરી નિક્કી ઉર્ફે સુજાતા સાથે 17 ફેબ્રુઆરી 2012ના રોજ થયા હતા.
- મેજર દહિયાના શહીદ થયાના સમાચાર આવ્યો તો પરિવારના ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
- 5 ડિસેમ્બરે સુજાતાના કાકાનો દીકરો સંદીપ સરપંચ અને ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં દાદા સહીરામનું અવસાન થયું હતું.
- ત્યારબાદ જાન્યુઆરીમાં સુજાતા પોતાના પરિવાર સાથે રહેતી હતી.
- મેજરની દીકરી એપ્રિલ મહિનામાં ત્રણ વર્ષ પૂરા કરશે. 
 
આગળની સ્લાઈડમાં વાંચો, ભીડ વચ્ચે દીકરાને છેલ્લીવાર જોવા પિતાને કરવો પડ્યો સંઘર્ષ!
4 of 10
શહાદત વહોરી તેના થોડા સમય પહેલા જ મેજર દહિયા પિતા સાથે ફોન પર વાત કરી હતી.

ભીડ વચ્ચે દીકરાને છેલ્લીવાર જોવા પિતાને કરવો પડ્યો સંઘર્ષ!
 
- મેજર દહિયાની અંતિમ યાત્રા માટે હજારો લોકો એકત્ર થયા હતા.
- અંતિમવિધિ સ્થળ પર તેમના પાર્થિવ શરીર પહોંચ્યા પહેલા જ 800થી વધુ લોકો ત્યાં પહોંચ્યા અને લોકોની ભીડ વધતી જ જતી હતી.
- ભીડ એટલી વધી ગઈ હતી કે મેજર દહિયાના પિતાને પોતાના એકમાત્ર દીકરાને છેલ્લીવાર જોવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
- જ્યારે તેઓએ પોતાના દીકરાને છેલ્લીવાર જોયો તો તેમના માટે પોતાની જાતને સંભાળવી મુશ્કેલ થઈ ગઈ હતી.
 
આગળની સ્લાઈડમાં વાંચો, “હું પાછો આવીશ ત્યારે તમારા ભાઈનું નામ લોકો ગર્વથી લેશે” - શહીદ મેજર દહિયા 
5 of 10
મેજર દહિયાએ પત્નીને મોકલેલા કાર્ડમાં લખ્યું હતું કે, હું તને પ્રેમ કરું છું, તું મારી પ્રેરણા છો. (ફાઈલ)

“હું પાછો આવીશ ત્યારે તમારા ભાઈનું નામ લોકો ગર્વથી લેશે” - શહીદ મેજર દહિયા

- મેજરના પિતરાઈ રાજેશ દહિયાએ રડતા-રડતા કહ્યું કે, તે ખૂબ જ બુદ્ધિમાન અને સાહસી વ્યક્તિ હતો.
- રાજેશે કહ્યું કે મેજર સતીશ કહેતા હતા, હું શિયાળોને મારું છું ત્યાં...જ્યારે હું પાછો આવીશ ત્યારે લોકો ખૂબ જ ગર્વથી તમારા ભાઈનું નામ લેશે.
- ત્યારબાદ રાજેશ ચોધાર આંસુએ બોલ્યા, મને તમારી અને તમારા શહાદત પર ગર્વ છે.  
 
શહીદ મેજર સતીશ દહિયાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
6 of 10
બે વર્ષની દીકરી પ્રિયાશાએ કાકાની મદદથી પિતાને મુખાગ્નિ આપી.

7 of 10
શહીદ મેજરે પિતરાઈને કહ્યું હતું કે, જ્યારે હું પાછો આવીશ ત્યારે લોકો ખૂબ જ ગર્વથી તમારા ભાઈનું નામ લેશે.

8 of 10
જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ સામે લડતા મેજર સતીશ દહિયા શહીદ થયા હતા. (ફાઈલ)

9 of 10
શહીદ મેજર સતીશ દહિયાના અંતિમ સંસ્કારમાં હજારોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

10 of 10
હંદવાડામાં મેજર દહિયા સહિત શહિદ થયેલા જવાનોને વડાપ્રધાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

RECOMMENDED

Advertisement
Advertisement