HeadingMore

Advertisement

GST: રેલ ભાડાંમાં ફરક નહીં, વિમાનયાત્રા 10% સસ્તી થશે

divyabhaskar.com | May 20,2017 11:25 AM IST
  • GST: રેલ ભાડાંમાં ફરક નહીં, વિમાનયાત્રા 10% સસ્તી થશે
  • GST: રેલ ભાડાંમાં ફરક નહીં, વિમાનયાત્રા 10% સસ્તી થશે
  • GST: રેલ ભાડાંમાં ફરક નહીં, વિમાનયાત્રા 10% સસ્તી થશે
  • GST: રેલ ભાડાંમાં ફરક નહીં, વિમાનયાત્રા 10% સસ્તી થશે
    +8
શ્રીનગર. જીએસટી કાઉન્સિલે શુક્રવારે મોટા ભાગની સેવાઓ માટે ટેક્સદર નક્કી કરી લીધા છે. વસ્તુઓની જેમ તેમને પણ 5 સેગમેન્ટ 0 ટકા, 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકામાં વહેંચાઇ છે. નાણામંત્રીએ તેની જાહેરાત કરી છે. જીએસટીમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પહેલાંની જેમ ટેક્સફ્રી રહેશે. રેલવે ટિકિટ પર ફરક નહીં પડે પણ વિમાનયાત્રા પર લાગતો ટેક્સ 10 ટકા સુધી ઓછો રહેશે. ખાસ કરીને ઇકોનોમી ક્લાસમાં. જ્યારે લક્ઝરી રેસ્ટોરાંમાં ભોજન 17 ટકા સુધી મોંઘુ બનશે. જોકે, સોનું, સિગારેટ, બીડી, ટેક્સટાઇલ, ફૂટવેર જેવી 6 વસ્તુઓ અને કેટલીક સેવાઓના ટેક્સ નક્કી થઇ શક્યા નથી. તે માટે 3 જૂને દિલ્હીમાં ફરી બેઠક થશે. નવા ટેક્સદર 1 જુલાઇથી લાગુ થશે. ઉદ્યોગ જગતે અગાઉ જીએસટીના નવા દરોને આવકાર્યા હતા.
2 of 9
3 of 9
4 of 9
5 of 9
6 of 9
7 of 9
શ્રીનગરમાં જીએસટી કાઉન્સિલની બેઠક પૂરી થયા બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જેટલી.
શ્રીનગરમાં જીએસટી કાઉન્સિલની બેઠક પૂરી થયા બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જેટલી.
શ્રીનગરમાં જીએસટી કાઉન્સિલની બેઠક પૂરી થયા બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જેટલી.
8 of 9
જીએસટીનો સબસિડી સાથે કોઈ સંબંધ ન હોવાનું જેટલીએ જણાવ્યું.
જીએસટીનો સબસિડી સાથે કોઈ સંબંધ ન હોવાનું જેટલીએ જણાવ્યું.
જીએસટીનો સબસિડી સાથે કોઈ સંબંધ ન હોવાનું જેટલીએ જણાવ્યું.
9 of 9
ફોરવર્ડ પોસ્ટ પર આર્મી કમાન્ડર સાથે ચર્ચા કરતાં જેટલી
ફોરવર્ડ પોસ્ટ પર આર્મી કમાન્ડર સાથે ચર્ચા કરતાં જેટલી

RECOMMENDED

Advertisement
Advertisement