HeadingMore

Advertisement

બંને ખાદિમ પાકિસ્તાનમાં કરી રહ્યા હતા દેશ વિરોધી કામ: સુબ્રમણ્યમ સ્વામી

divyabhaskar.com | Mar 20,2017 5:02 PM IST
  • બંને ખાદિમ પાકિસ્તાનમાં કરી રહ્યા હતા દેશ વિરોધી કામ: સુબ્રમણ્યમ સ્વામી

    +7
નવી દિલ્હી. પાકિસ્તાનમાં ગુમ થયેલા બે ભારતીય ખાદિમ સોમવારે ભારત પરત ફર્યા. જેમાં હજરત નિઝામુદ્દીન ઓલિયા દરગાહના મુખ્ય ખાદિમ આસિફ અલી નિઝામી અને તેમના ભત્રીજા નાઝિમ અલી નિઝામીનો સમાવેશ થાય છે. પરત ફર્યા બાદ નિઝામીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના એક વર્તમાનપત્રએ તેમને ભારતીય જાસૂસી એજન્સી રૉના એજન્ટ ગણાવ્યા હતા. બીજી તરફ ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બંને ખાદિમ પર સવાલ ઉઠાવ્યા છે. સ્વામીએ કહ્યું હતું કે આ બંને પાકિસ્તાનમાં દેશ વિરોધી કામ કરી રહ્યા હતા. જોકે, નાઝિમ અલી નિઝામીનું કહેવું છે કે તે ફરીથી પાકિસ્તાન જશે.
2 of 8
સૈયદ આસિફ નિઝામી અને તેનો ભત્રીજો નઝિમ અલી નિઝામી

3 of 8
બંને ખાદિમ એરપોર્ટથી સીધા નિઝામુદ્દીન દરગાહે પહોંચ્યા હતા.

4 of 8
નિઝામુદ્દીન દરગાહ ખાતે લોકોએ બંને ખાદિમનું સ્વાગત કર્યું.

5 of 8
પાકિસ્તાનમાં ગુમ થયેલા બંને ખાદિમ સોમવાર સવારે દિલ્હી પ્લેન દ્વારા પરત ફર્યા છે.

6 of 8
દિલ્હી એરપોર્ટ નિઝામુદ્દીન દરગાહના બંને ખાદિમ.

7 of 8
પાકિસ્તાનથી પરત ફરેલા બંને ખાદિમ તથા તેમના પરિવાર આજે સુષમા સ્વરાજને મળશે.

8 of 8
પાકિસ્તાની મીડિયામાં અહેવાલો આવ્યા હતા કે આઈએસઆઈએ બંને મૌલવીઓને ગુમ કરાવ્યા હતા.

RECOMMENDED

Advertisement
Advertisement