HeadingMore

Advertisement

સચિન તેંડુલકરે મોદી સાથે કરી મુલાકાત, ફિલ્મને લઈ થઈ ચર્ચા

divyabhaskar.com | May 19,2017 3:07 PM IST
  • સચિન તેંડુલકરે મોદી સાથે કરી મુલાકાત, ફિલ્મને લઈ થઈ ચર્ચા
  • સચિન તેંડુલકરે મોદી સાથે કરી મુલાકાત, ફિલ્મને લઈ થઈ ચર્ચા
  • સચિન તેંડુલકરે મોદી સાથે કરી મુલાકાત, ફિલ્મને લઈ થઈ ચર્ચા
  • સચિન તેંડુલકરે મોદી સાથે કરી મુલાકાત, ફિલ્મને લઈ થઈ ચર્ચા
    +5
નવી દિલ્હી. ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે આજે પત્ની સાથે મોદીની મુલાકાત લીધી હતી.સચિને તેની ફિલ્મ ‘સચિનઃ અ બિલિયન ડ્રીમ્સ’ અંગે ચર્ચા કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. પીએમ સાથે મુલાકાત વખતે સચિનની પત્ની અંજલિ પણ હાજર હતી. સચિને મુલાકાત બાદ ટ્વિટર પર ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું, મોદીજી તમારા ‘જો ખેલે, વહી જીતે’ના પ્રેરણાત્મક મેસેજ બદલ આભાર.
2 of 6
સચિને પત્ની સાથે મોદીની મુલાકાત લીધી
સચિને પત્ની સાથે મોદીની મુલાકાત લીધી
સચિને પત્ની સાથે મોદીની મુલાકાત લીધી
3 of 6
મોદી સાથે મુલાકાત કરતો સચિન તેડુંલકર
મોદી સાથે મુલાકાત કરતો સચિન તેડુંલકર
મોદી સાથે મુલાકાત કરતો સચિન તેડુંલકર
થોડા દિવસો પહેલાં અક્ષય કુમારે પણ કરી હતી મોદી સાથે મુલાકાત
 
અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર થોડા દિવસો પહેલા એક તસવીર શેર કરતાં લખ્યુ, ‘તાજેતરમાં મને પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો. મેં તેમને મારી આગામી ફિલ્મ ‘ટૉયલેટ એક પ્રેમકથા’ વિશે જણાવ્યું તો તે ટાઈટલ સાંભળીને હસવા લાગ્યા અને મારો દિવસ બની ગયો. અક્ષય કુમારની ફિલ્મ ‘ટૉયલેટ એક પ્રેમકથા’ સ્વચ્છતાનો સંદેશ આપશે.’
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, સચિનની ફિલ્મનું પોસ્ટર અને મોદી સાથે મુલાકાતના ફોટા
4 of 6
અક્ષય કુમારે પણ તેની ફિલ્મને લઈ થોડા દિવસો પહેલા પીએમ સાથે મુલાકાત કરી હતી
અક્ષય કુમારે પણ તેની ફિલ્મને લઈ થોડા દિવસો પહેલા પીએમ સાથે મુલાકાત કરી હતી
અક્ષય કુમારે પણ તેની ફિલ્મને લઈ થોડા દિવસો પહેલા પીએમ સાથે મુલાકાત કરી હતી
5 of 6
સચિનઃ અ બિલિયન ડ્રીમ્સનું પોસ્ટર.
સચિનઃ અ બિલિયન ડ્રીમ્સનું પોસ્ટર.
સચિનઃ અ બિલિયન ડ્રીમ્સનું પોસ્ટર.
6 of 6
સચિને મોદી સાથે મુલાકાત કરી ત્યારે તેની પત્ની અંજલિ પણ સાથે હતી
સચિને મોદી સાથે મુલાકાત કરી ત્યારે તેની પત્ની અંજલિ પણ સાથે હતી

RECOMMENDED

Advertisement
Advertisement