HeadingMore

મેળવો તાજા સમાચાર અને અપડેટ્સ

દિવ્ય ભાસ્કરના ટ્રેન્ડિંગ સમાચારોના નોટિફિકેશન રાખશે આપને અપડેટ.

અસુવિધા બદલ અમે દિલગીર છીએ

જો તમારાથી ભૂલથી "Block" બટન સિલેક્ટ થઇ ગયું છે અને ભવિષ્યમાં નોટીફિકેશન ફરીથી મેળવવા માગતા હોય તો, નીચેની ઇન્સટ્રક્શન ફોલો કરો।
  • 1.
    ક્રોમમાં જાવ > સેટિંગ > સાઇટ સેટિંગ
  • 2.
    ક્લિક નોટીફિકેશન > 'url'  સિલેક્ટ કરો
  • 3.
    અન્ડર પરમિશન્સ > ક્લિક નોટીફિકેશન >  "Allow"  સિલેક્ટ કરો
Advertisement

9 વર્ષની બાળકીએ જ્યૂસના પેકિંગમાં પકડી ભૂલ, હવે કંપની કરશે ફેરફાર

divyabhaskar.com | Feb 17,2017 3:46 PM IST
  • 9 વર્ષની બાળકીએ જ્યૂસના પેકિંગમાં પકડી ભૂલ, હવે કંપની કરશે ફેરફાર
  • 9 વર્ષની બાળકીએ જ્યૂસના પેકિંગમાં પકડી ભૂલ, હવે કંપની કરશે ફેરફાર
    +2
નવી દિલ્હી. થોડા દિવસો પહેલા ગુવાહાટીની 9 વર્ષની બાળકીએ ડાબર કંપનીના રીઅલ જ્યૂસના પેકિંગ પર સ્કૂલ યૂનિફોર્મમાં એક છોકરાનો ફોટો અને કેપ્શનમાં લખેલા ‘him’ જોઈને તેને પીવાનો ઈનકાર કરી દીધો હતો. તેણે પિતાને પૂછ્યું કે શું છોકરાઓ જ જ્યૂસ પી શકે છે? બાળકીના પિતાએ કંપનીને મેલ પર ફરિયાદ કરી પરંતુ કોઈ જવાબ ન આવ્યો. છેવટે મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીને તેમણે પત્ર લખ્યો. હવે કંપની જ્યૂસની પેકિંગ બદલવા જઈ રહી છે.    
2 of 3
જ્યૂસની પેકિંગ પર તસવીર અને કન્ટેન્ટ જોઈને બાળકીએ પિતાને સવાલ કર્યો હતો. (ફાઈલ)
જ્યૂસની પેકિંગ પર તસવીર અને કન્ટેન્ટ જોઈને બાળકીએ પિતાને સવાલ કર્યો હતો. (ફાઈલ)
જ્યૂસની પેકિંગ પર તસવીર અને કન્ટેન્ટ જોઈને બાળકીએ પિતાને સવાલ કર્યો હતો. (ફાઈલ)
3 of 3
બાળકીના પિતા કે. મજૂમદારે આની ફરિયાદ મેનકા ગાંધીને કરી હતી.
બાળકીના પિતા કે. મજૂમદારે આની ફરિયાદ મેનકા ગાંધીને કરી હતી.

RECOMMENDED

Advertisement
Advertisement