HeadingMore

Advertisement

વડોદરા: સવારે પિતાના અંતિમ સંસ્કાર કરી પુત્રએ બપોરે ગણિતની પરીક્ષા આપી

Dhiraj Thakor, Vadodara | Mar 21,2017 1:47 PM IST
  • વડોદરા: સવારે પિતાના અંતિમ સંસ્કાર કરી પુત્રએ બપોરે ગણિતની પરીક્ષા આપી

    +6
વડોદરા: મકરપુરાની સાંઇધામ સોસાયટીમાં રહેતા પુત્રે કુદરતની કસોટી વચ્ચે બેવડી જવાબદારી પૂરી કરી હતી. પિતાએ રાત્રે અંતિમ શ્વાસ લીધા બાદ તેના પુત્રે  સવારે પિતાના અંતિમ સંસ્કાર સંપન્ન કર્યા બાદ ધો.12 સાયન્સમાં ગણિત વિષયની પરીક્ષા આપી હતી. આ કિસ્સો પરીક્ષામાંથી છટકબારી શોધતાં અનેક વિદ્યાર્થીઓને પ્રેરણા આપે તેવો છે.
2 of 7
(પિતાને અગ્નિદાહ આપ્યા બાદ અભિષેક ભટ્ટે ગણિતનું પેપર આપ્યું હતું. )
(પિતાને અગ્નિદાહ આપ્યા બાદ અભિષેક ભટ્ટે ગણિતનું પેપર આપ્યું હતું. )
(પિતાને અગ્નિદાહ આપ્યા બાદ અભિષેક ભટ્ટે ગણિતનું પેપર આપ્યું હતું. )
3 of 7
ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી રહેલો અભિષેક
ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી રહેલો અભિષેક
ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી રહેલો અભિષેક
કમ્પ્યૂટર એન્જિનિયર બનવાની ઇચ્છા પૂર્ણ કરીશ
 
મારા પિતા મને કમ્પ્યૂટર એન્જિનિયર બનાવવા માંગતા હતા. હવે હું મારા પિતાના સ્વપ્નને સાકાર કરવા માંગું છું.-અભિષેક ભટ્ટ, ધો.12 સાયન્સના વિદ્યાર્થી
 
અભિષેકને પરીક્ષાની તૈયારી કરવા માટે પુન: ઘરે મોકલી આપ્યો હતો
 
દરમિયાનમાં બહેન અને માતાએ તરત જ અભિષેકને પરીક્ષાની તૈયારી કરવા માટે પુન: ઘરે મોકલી આપ્યો હતો. પિતાના અકસ્માતના વિચારો વચ્ચે પણ કઠણ કાળજું રાખીને અભિષેકે પરીક્ષાની તૈયારી પૂર્ણ કરી હતી. મોડી રાતે સારવાર વચ્ચે જ પિતાએ અંતિમ શ્વાસ લીધા ત્યારે પણ કઠણ કાળજું રાખીને અભિષેકે માતા તથા બે મોટી બહેનો જિજ્ઞા અને શ્રદ્વાને આશ્વાસન-દિલાસોજી આપીને હિંમત આપી. બોર્ડ પરીક્ષા વચ્ચે જ પિતાએ અંતિમ શ્વાસ લીધા બાદ અભિષેકે સવારે રિવાજ મુજબ પિતાને અંતિમ સંસ્કાર આપ્યા અને ત્યાંથી સીધો જ ધો.12 સાયન્સની પરીક્ષા આપવા માટે પરીક્ષાખંડમાં પહોંચી ગયો હતો.  
4 of 7
અભિષેકના પિતાએ આગલી રાત્રે અંતિમ શ્વાસ લેતાં સવારે આપ્યા અગ્નિદાહ
અભિષેકના પિતાએ આગલી રાત્રે અંતિમ શ્વાસ લેતાં સવારે આપ્યા અગ્નિદાહ
અભિષેકના પિતાએ આગલી રાત્રે અંતિમ શ્વાસ લેતાં સવારે આપ્યા અગ્નિદાહ
5 of 7
પરીક્ષાખંડમાં અભિષેક ભટ્ટ
પરીક્ષાખંડમાં અભિષેક ભટ્ટ
પરીક્ષાખંડમાં અભિષેક ભટ્ટ
6 of 7
કમ્પ્યૂટર એન્જિનિયર બનવાની ઇચ્છા અભિષેકના પિતાએ દર્શાવી હતી
કમ્પ્યૂટર એન્જિનિયર બનવાની ઇચ્છા અભિષેકના પિતાએ દર્શાવી હતી
કમ્પ્યૂટર એન્જિનિયર બનવાની ઇચ્છા અભિષેકના પિતાએ દર્શાવી હતી
7 of 7
પિતાની ઈચ્છા પૂરી કરીશ તેમ અભિષેક ભટ્ટે જણાવ્યુ હતું
પિતાની ઈચ્છા પૂરી કરીશ તેમ અભિષેક ભટ્ટે જણાવ્યુ હતું

RECOMMENDED

Advertisement
Advertisement