HeadingMore

Advertisement

'આ ગાર્ડનમાં પોતાની દયા સાથે આવજો, બબીતા સાથે નહીં', અ'વાદમાં જેઠાલાલ

divyabhaksar.com | Apr 21,2017 6:00 PM IST
  • 'આ ગાર્ડનમાં પોતાની દયા સાથે આવજો, બબીતા સાથે નહીં', અ'વાદમાં જેઠાલાલ

    +8
અમદાવાદઃ નિકોલમાં વિસ્તારમાં બનેલા ‘વીર શહીદ ઋષિકેશ રામાણી ગાર્ડન’નું આજે ઉદ્દઘાટન કરાયું છે. ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ' ફેમ જેઠાલાલ એટલે દિપીલ જોશીએ મીની ટ્રેનની મજા માણી હતી. ઉદ્દઘાટન પ્રસંગે લોકોને ટકોર કરતાં જેઠાલાલે કહ્યું હતું કે, આ ગાર્ડનમાં મોર્નિગ કે ઈવનિંગ વોકમાં પોત-પોતાની 'દયા' જોડે જ આવજો 'બબીતા' જોડે નહીં.'
નિકોલમાં વિસ્તારમાં બનેલા ‘વીર શહીદ ઋષિકેશ રામાણી ગાર્ડન’નું આજે ઉદ્દઘાટન કરાયું છે.
3 of 9
3 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર કરાયો છે

4 of 9
નિકોલમાં વિસ્તારમાં બન્યો છે ‘વીર શહીદ ઋષિકેશ રામાણી ગાર્ડન’

5 of 9
ઉદ્દઘાટન પ્રસંગે મેયર ગૌતમ શાહ, દિપીલ જોશી, અસિત મોદી, નરહરી અમીન સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં રતા

6 of 9
ઉદ્દઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા

7 of 9
પીપીપી ધોરણે 1.22 કરોડના ખર્ચે ગાર્ડન તૈયાર કરાયો છે.

8 of 9
આજના દિવસ માટે ગાર્ડનમાં લોકોને ફ્રી એન્ટ્રી અપાશે, પછી બાળકો માટે 8 અને મોટા માટે 10 રૂપિયા ફી રહેશે.

9 of 9
\'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ\' ફેમ જેઠાલાલ એટલે દિપીલ જોશીએ મીની ટ્રેનની મજા માણી હતી.

RECOMMENDED

Advertisement
Advertisement