HeadingMore

Advertisement

અ'વાદના બેફામ લૂંટારૂઓ: ધોળા દિવસે આમ સોનાની ચેઇન ખેંચી ગયો

divyabhaskar.com | Apr 21,2017 10:46 AM IST
  • અ'વાદના બેફામ લૂંટારૂઓ: ધોળા દિવસે આમ સોનાની ચેઇન ખેંચી ગયો

    +6
અમદાવાદઃ શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન હદના વિસ્તારમાં બુધવારે સવારે બનેલી ચેન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આનંદનગર સિગ્નેચર રેસિડન્સીમાં રહેતાં વૃદ્ધા વનીતા વાછાણી સવારના 11.15 વાગે શ્યામલ રો-હાઉસથી ફાર્મ રોડ નજીકથી પસાર થઇ રહ્યા હતા, તે દરમિયાન આવી ચઢેલા શખ્સે તેની ચેઈન ખેંચી લીધી હતી.
બુધવારે સવારે બનેલી ચેન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
3 of 7
આનંદનગરમાં રહેતું વૃધ્ધ દંપતિ આગળ પાછળ ચાલી રહ્યું છે

4 of 7
વૃધ્ધા એકલા દેખાતા બે શખ્સો પાછળ આવ્યા હતા જેમાં એક પાછળ ચાલતો આવ્યો હતો અને બીજો બહાર બાઈક લઈને ઉભો રહ્યો હતો

5 of 7
ચેઈન સ્નેચરે તકનો લાભ લઈને સોના દોર ખેંચ્યો હતો, થોડીવાર માટે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.

6 of 7
વૃધ્ધાએ દોરો બચાવવાના અનેક પ્રયાસો કર્યા છતાં આરોપી શખ્સ તેને તોડીને ભાગવામાં સફળ રહ્યો હતો

7 of 7
દોરો દોડીને ભાગેલો શખ્સ બહાર ઉભેલા બાઈક પર બેસીને ફરાર થઈ જાય છે.

RECOMMENDED

Advertisement
Advertisement