HeadingMore

મેળવો તાજા સમાચાર અને અપડેટ્સ

દિવ્ય ભાસ્કરના ટ્રેન્ડિંગ સમાચારોના નોટિફિકેશન રાખશે આપને અપડેટ.

અસુવિધા બદલ અમે દિલગીર છીએ

જો તમારાથી ભૂલથી "Block" બટન સિલેક્ટ થઇ ગયું છે અને ભવિષ્યમાં નોટીફિકેશન ફરીથી મેળવવા માગતા હોય તો, નીચેની ઇન્સટ્રક્શન ફોલો કરો।
  • 1.
    ક્રોમમાં જાવ > સેટિંગ > સાઇટ સેટિંગ
  • 2.
    ક્લિક નોટીફિકેશન > 'url'  સિલેક્ટ કરો
  • 3.
    અન્ડર પરમિશન્સ > ક્લિક નોટીફિકેશન >  "Allow"  સિલેક્ટ કરો
Advertisement

અ'વાદ: લગ્નના પાંચમા દિવસે 'લૂંટેરી દુલ્હન' પૈસા-દાગીના લઇને છૂ

divyabhaskar.com | Feb 18,2017 9:26 AM IST
  • અ'વાદ: લગ્નના પાંચમા દિવસે 'લૂંટેરી દુલ્હન' પૈસા-દાગીના લઇને છૂ
  • અ'વાદ: લગ્નના પાંચમા દિવસે 'લૂંટેરી દુલ્હન' પૈસા-દાગીના લઇને છૂ
  • અ'વાદ: લગ્નના પાંચમા દિવસે 'લૂંટેરી દુલ્હન' પૈસા-દાગીના લઇને છૂ
    +3
અમદાવાદ: લૂંટેરી દુલ્હને ફરી એક વખત લગ્નવિચ્છુ યુવાનના લાખો રૂપિયા પડાવી દીધા હોવાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. ખોખરામાં રહેતો મરાઠી પરિવાર લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. લૂંટેરી દુલ્હન લગ્ન કરીને પાંચ દિવસમાં સોનાના દાગીના અને 2.20 લાખની રોકડ લઈને નાસી ગઈ હતી. પીડિત યુવકે આ સમગ્ર મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. 
2 of 4
ખોખરામાં રહેતો મરાઠી પરિવાર લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો
ખોખરામાં રહેતો મરાઠી પરિવાર લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો
ખોખરામાં રહેતો મરાઠી પરિવાર લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો
3 of 4
ખોખરાના રાધેકિશ્નનગરમાં રહેતા અનિલ મરાઠીએ નાસિકની ઈન્દુ નામની યુવતી સાથે લગ્ન કર્યા
ખોખરાના રાધેકિશ્નનગરમાં રહેતા અનિલ મરાઠીએ નાસિકની ઈન્દુ નામની યુવતી સાથે લગ્ન કર્યા
ખોખરાના રાધેકિશ્નનગરમાં રહેતા અનિલ મરાઠીએ નાસિકની ઈન્દુ નામની યુવતી સાથે લગ્ન કર્યા
4 of 4
પોલીસે આ ફરિયાદના આધારે એક દંપતીની ધરપકડ કરી છે
પોલીસે આ ફરિયાદના આધારે એક દંપતીની ધરપકડ કરી છે

RECOMMENDED

Advertisement
Advertisement