HeadingMore

Advertisement

અમદાવાદઃ મોડલનો આપઘાત, થયા હતા છૂટાછેડા, માતાએ પણ કર્યો'તો આપઘાત

Bhaskar News, Ahmedabad | Mar 21,2017 6:02 PM IST
  • અમદાવાદઃ મોડલનો આપઘાત, થયા હતા છૂટાછેડા, માતાએ પણ કર્યો'તો આપઘાત

    +8
અમદાવાદ:  સેટેલાઇટ જોધપુર ગામમાં રહેતી જાણીતી મોડલ તેમજ એન્કર ખુશ્બુ ભટ્ટે તેના ઘરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. 92 વર્ષના દાદી તથા 59 વર્ષના પિતા સાથે ખુશ્બુ રહેતી હતી. તેનો ભાઇ અમેરિકા હોવાથી હાલ તેની રાહ જોવાઇ રહી છે. બે દિવસ બાદ અંતિમવિધિ થશે. મળેલી માહિતી અનુસાર ખુશ્બુએ પ્રેમલગ્ન બાદ છૂટાછેડા લીધા હતા. તો તેની માતાએ પણ થોડા વર્ષો અગાઉ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. 
2 of 9
ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ખુશ્બુએ ગળાફાંસો ખાધો હતો

3 of 9
ફાઈલ તસવીરઃ પિતા સાથે ખુશ્બુ ભટ્ટ
ફાઈલ તસવીરઃ પિતા સાથે ખુશ્બુ ભટ્ટ
ફાઈલ તસવીરઃ પિતા સાથે ખુશ્બુ ભટ્ટ
બેકારીના કારણે ખુશબુ ડિપ્રેશનમાં આવી 
 
છેલ્લા ત્રણ વર્ષથી ખુશ્બુને યોગ્ય કામ નહીં મળતા તેને બેકારીનો સામનો કરવો પડયો હોવાનું તેના નજીકના વર્તુળોનું કહેવું છે અને બેકારીના કારણે ખુશ્બુ ડિપ્રેશનમાં આવી ગઇ હોવાથી પિતા સાથે નાની-નાની બાબતોમાં ઘર્ષણ થતું હતું. જાણવા મળ્યા મુજબ ખુશ્બુના પિતાને ડાયબિટીસ હોવાથી રવિવારે ઓછુ જમાવાનું આપવાનું કહેતા આ મુદ્દે પિતા-પુત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. પિતાએ માત્ર ઓછુ જમવાનું આપવાની સામાન્ય વાતને પુત્રીએ ગંભીરતાથી લઈને પિતાને કહ્યું હતું કે તમને મારા હાથનું જમવાનું ભાવતું નથી. આ પછી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જે વાતે મનમાં લાગી આવતા ખુશ્બુએ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. 
 
આગળ વાંચો...માત્ર બેકારી નહીં બીજા બે કારણોથી પણ ભાગી પડી હતી ખુશ્બુ
 
4 of 9
92 વર્ષના દાદી તથા 59 વર્ષના પિતા સાથે ખુશ્બુ રહેતી હતી

જીવનમાં ત્રણ આઘાતથી ખુશ્બુ ભાગી પડી હતી!
 
ખુશ્બુના નજીકના સુત્રોએ કહ્યું હતું કે, જીવનમાં ત્રણ આઘાત બાદ ખુશ્બુ અંદરથી ભાગી પડી હતી. હંમેશા હસતી રહેતી ખુશ્બુ અંદરથી એટલી જ દુઃખી રહેતી હતી. સૌથી પહેલા કોલેજ સમયમાં તેની સાથે ભણતા યુવક સાથે તેણે લવમેરેજ કર્યા હતા જોકે, લગ્નના બે-ત્રણ વર્ષમાં જ બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. આ પછી તે મોડલિંગ તરફ વળી તેમાં પણ તેને શરૂઆતમાં સફળતા મળી પછીથી કામ ઓછુ મળતું હતું. બીજી તરફ થોડા વર્ષો પહેલાં જ તેની માતાએ પણ આત્મહત્યા કરીને મોતને વ્હાલુ કરી લીધું હતું. જીવનમાં એકબાદ એક આઘાત સહન કરી રહેલી ખુશ્બુ આ બધા કારણોથી અંદરથી પડીભાગી હતી. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
5 of 9
ભાઇ અમેરિકા હોવાથી બે દિવસ બાદ અંતિમવિધિ થશે.

6 of 9
ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ખુશ્બુએ ગળાફાંસો ખાધો હતો
ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ખુશ્બુએ ગળાફાંસો ખાધો હતો
ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ખુશ્બુએ ગળાફાંસો ખાધો હતો
7 of 9
ખુશ્બુ છેલ્લા ત્રણ વર્ષથી બેકાર હોવાથી પિતા સાથે રસોઇ તેમજ ઘરકામ બાબતે ગજગ્રાહ હતાં

8 of 9
92 વર્ષના દાદી તથા 59 વર્ષના પિતા સાથે ખુશ્બુ રહેતી હતી
92 વર્ષના દાદી તથા 59 વર્ષના પિતા સાથે ખુશ્બુ રહેતી હતી
92 વર્ષના દાદી તથા 59 વર્ષના પિતા સાથે ખુશ્બુ રહેતી હતી
9 of 9

RECOMMENDED

Advertisement
Advertisement