HeadingMore

Advertisement

ગાંધીધામઃ 'મને કેમ મારો છો' કહી પુત્રીએ ઊંઘી રહેલી માતા-બહેનને પતાવી દીધા

divyabhaskar.com | Feb 18,2017 8:44 AM IST
  • ગાંધીધામઃ 'મને કેમ મારો છો' કહી પુત્રીએ ઊંઘી રહેલી માતા-બહેનને પતાવી દીધા

    +5
ગાંધીધામ: ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં શુક્રવારે પરોઢીયે બનેલા ચોંકાવનારા બનાવમાં સગી પુત્રીએ માનસિક અસ્થિરતાની સ્થિતિમાં સૂતેલી મા-બહેનો પર તલવારથી આડેધડ પ્રહારો કરતાં માતા-પુત્રીનાં મોત થયા હતા, તો બીજી બહેન ગંભીર અવસ્થામાં સરી ગઇ હતી. બનાવ બાદ લોહીના ખાબોચિયા વચ્ચે જ સગીરવયની બાળા સૂનમૂન બેઠેલી પોલીસને મળી આવી હતી. ઘટનાને પગલે સુંદરપુરી વિસ્તારમાં અરેરાટી ફેલાઇ હતી અને લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. આંગણામાં સૂતેલા પિતા અને બે ભાઇને બહુ મોડેથી ઘટનાની જાણ થઇ હતી.
 
2 of 6
સગી પુત્રીએ માનસિક અસ્થિરતાની સ્થિતિમાં સૂતેલી મા-બહેનો પર તલવારથી આડેધડ પ્રહારો કરતાં માતા-પુત્રીનાં મોત થયા હતા

3 of 6
લોહીના ખાબોચિયા વચ્ચે જ સગીરવયની બાળા સૂનમૂન બેઠેલી પોલીસને મળી આવી હતી

4 of 6
ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા.

5 of 6
માતાને હોસ્પિટલ ખસેડતી વખતે રસ્તામાં જ કાળ આંબી ગયો હતો.

6 of 6
બનાવની રાત્રે માતાએ સગીરા તોફાન કરતી હોવાથી થપ્પડ મારી હતી.

RECOMMENDED

Advertisement
Advertisement