HeadingMore

Advertisement

બોડી બિલ્ડિંગ કોન્ટેસ્ટ પાછળનું સત્ય, મસલ્સ દેખાડવા લે આવી હેલ્પ

divyabhaskar.com | Mar 21,2017 12:06 AM IST
  • બોડી બિલ્ડિંગ કોન્ટેસ્ટ પાછળનું સત્ય, મસલ્સ દેખાડવા લે આવી હેલ્પ

    +10
ઇન્ટરનેશનલ ડેસ્કઃ બોડી બિલ્ડિંગ કોમ્પિટીશનમાં મોટેભાગે આપણે એવા લોકોને જોઇએ છીએ જેમનું શરીર અત્યંત મસક્યુલર હોય. એ વાત કદાચ ઘણા લોકો જાણતા હશે કે, બોડી બિલ્ડર્સ સ્ટ્રિક્ટ ડાયેટ્સની સાથે ઘણા પ્રકારની પ્રોડક્ટ્સ પણ યૂઝ કરે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કોમ્પિટિશન દરમિયાન બોડી બિલ્ડર્સ સ્કિન ચમકાવા માટે કલર્સનો યૂઝ કરે છે. રશિયાના એક ફોટોગ્રાફરે ઓમ્સ્ક શહેરના ખિમિક યૂથ સેન્ટરના આવા જ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે, જ્યાં બોડી બિલ્ડર્સ હાલમાં જ અહીંયા થનારા ઓપન કપમાં પાર્ટિસિપેટ કરવાના હતા. 
2 of 11
કોમ્પિટિશન પહેલા શરીર પર પેઇન્ટ કરાવતી એક કન્ટેસ્ટન્ટ

3 of 11
કોમ્પિટિશન સમયે બોડીને ફિનિશિંગ ટચ પણ આપવામાં આવે છે

4 of 11
કોમ્પિટિશન પહેલા બોડી બિલ્ડરની સ્કિનને ચમકદાર અને આકર્ષક બનાવવામાં આવે છે

5 of 11
તે સિવાય આ માટે ખાસ વેક્સની સાથે બોડી સ્કિન કલરનો પણ યૂઝ કરવામાં આવે છે

6 of 11
કોમ્પિટિશન માટે બોડી બિલ્ડર્સ પણ ઘણી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે

7 of 11
જિમના હેલ્પર્સને પણ આ કામ માટે ખાસ રીતે ટ્રેઇન કરવામાં આવે છે

8 of 11
વેક્સ અને બોડી પેઇન્ટ પણ બોડી બિલ્ડર્સના શરીરના રંગ અનુસાર હોય છે

9 of 11
સ્કિન કલર ચેન્જ કરવા માટે સ્પ્રે કલરનો યૂઝ કરતા બોડી બિલ્ડર્સ

10 of 11
જ્યારે બોડી બિલ્ડર્સ યુવતીઓનો મેકઅપ અને બિકિની પણ કોમ્પિટિશન માટે અલગથી તૈયાર કરવામાં આવે છે

11 of 11
કોમ્પિટિશન માટે તૈયાર એક કન્ટેસ્ટન્ટ
કોમ્પિટિશન માટે તૈયાર એક કન્ટેસ્ટન્ટ

RECOMMENDED

Advertisement
Advertisement