HeadingMore

મેળવો તાજા સમાચાર અને અપડેટ્સ

દિવ્ય ભાસ્કરના ટ્રેન્ડિંગ સમાચારોના નોટિફિકેશન રાખશે આપને અપડેટ.

અસુવિધા બદલ અમે દિલગીર છીએ

જો તમારાથી ભૂલથી "Block" બટન સિલેક્ટ થઇ ગયું છે અને ભવિષ્યમાં નોટીફિકેશન ફરીથી મેળવવા માગતા હોય તો, નીચેની ઇન્સટ્રક્શન ફોલો કરો।
  • 1.
    ક્રોમમાં જાવ > સેટિંગ > સાઇટ સેટિંગ
  • 2.
    ક્લિક નોટીફિકેશન > 'url'  સિલેક્ટ કરો
  • 3.
    અન્ડર પરમિશન્સ > ક્લિક નોટીફિકેશન >  "Allow"  સિલેક્ટ કરો
Advertisement

પાકે દરગાહ બ્લાસ્ટના 24 કલાકમાં ઢાળી દીધા 100 આતંકી, ISએ કર્યો હતો હુમલો

divyabhaskar.com | Feb 18,2017 8:23 AM IST
  • પાકે દરગાહ બ્લાસ્ટના 24 કલાકમાં ઢાળી દીધા 100 આતંકી, ISએ કર્યો હતો હુમલો

    +14
કરાંચી (પાકિસ્તાન). લાલ સાઈ, ઝૂલે લાલ, મસ્ત કલંદરના નામોથી પ્રસિદ્ધ સૂફી સંત લાલ શાહબાજ કલંદરની દરગાહ પર આતંકીઓએ ગુરુવારે હુમલો કર્યો હતો. જેમાં 100 લોકોનાં મોત થયા અને 300થી વધુ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ એટેકમાં બે હુમલાખોર સામેલ હતા. પાકિસ્તાની અખબાર ડોન મુજબ આ હુમલા બાદ ગુરુવાર રાતથી જ પાકિસ્તાને દેશભરમાં આતંકીઓ સામે અભિયાન ચાલુ કર્યું છે. પાક સિક્યુરિટી ફોર્સિસે 100 આતંકીઓને ઠાર માર્યા છે. 
2 of 15
આ 13 વર્ષના જીશાનનનો પરિવાર છે. જીશાનનું લાલ શાહબાજ કલંદર દરગાહમાં ગુરુવારે થયેલા હુમલામાં મોત થયું હતું.

3 of 15
ફિદાયીન હુમલાખોર દરગાહના ગોલ્ડન ગેટ પરથી દાખલ થયો હતો

4 of 15
આતંકી હુમલાની જવાબદારી આઈએસઆઈએસે લીધી છે. આ સંગઠન 5 વર્ષમાં લગભગ 25 દરગાહોને નિશાન બનાવું ચૂક્યું છે.

5 of 15
શાહબાજ કલંદરની દરગાહ પર ઈ.સસ 1356માં દરગાહ બનાવવામાં આવી હતી.

6 of 15
આ વિસ્તાર દૂર હોવાના કારણે મદદ પહોંચાડવામાં સમય લાગ્યો.

7 of 15
હુમલો કરનારે મહિલાઓના રિઝર્વ વિસ્તારને નિશાન બનાવ્યો.

8 of 15
પાકિસ્તાની મીડિયા મુજબ, અત્યાર સુધી 100 લોકોના જીવ ગયા છે.

9 of 15
આ હુમલામાં બે લોકો સામેલ હોવાની વાત સામે આવી રહી છે.

10 of 15
હુમલામાં અનેક મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા છે.

11 of 15
ઈરાનના શાહ મુહમ્મદ રજા પહલવીએ અહીં સોનેથી મઢેલા દરવાજા લગાવ્યા.

12 of 15
હુમલામાં કેટલા બાળકો ઘાયલા થયા છે તેની સંખ્યા હજુ સામે આવી નથી.

13 of 15
હુમલા બાદ સમગ્ર સિંધ પ્રાંતમાં આવેલી દરગાહો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

14 of 15
સૂફી નૃત્ય ધમાલ અને પ્રાર્થના થાય છે. સૂફી સંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ખૂબ જ લોકપ્રિય છે.

15 of 15

RECOMMENDED

Advertisement
Advertisement