HeadingMore

Advertisement

આ ગુજરાતીએ ઉભું કર્યું દેશનું પહેલુ ખાનગી પોર્ટ, એક સમયે ટ્રેનમાં કરતા પાનની ફેરી

divyabhaskar.com | Feb 17,2017 3:09 PM IST
  • આ ગુજરાતીએ ઉભું કર્યું દેશનું પહેલુ ખાનગી પોર્ટ, એક સમયે ટ્રેનમાં કરતા પાનની ફેરી

    +13
અમદાવાદ:  યુવાન વયે મોટા મોટા સપના જોવા વાળા ઘણા યુવાઓ હોય છે. પણ એ સપનાને હકીકતમાં બદલવાની ક્ષમતા ગણ્યા-ગાઠ્યાં યુવાનોમાં હોય છે. આવો જ ગુજરાતી યુવાન છે નિખિલ ગાંધી, જેણે મુંબઈમાં પહેલીવાર પોર્ટ જોઈને પોતાની માલિકીનું પોર્ટ ઉભું કરવાનું સપનુ જોયું હતું. નિખિલે પોતાના સપનાને પિપાવાવ ખાતે દેશનું પહેલું ખાનગી પોર્ટ બનાવી સાચું સાબિત કરી બતાવ્યું છે. જો કે આ સફર સુધી પહોંચવા માટે નિખિલ ગાંધીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
2 of 14
3 of 14
4 of 14
5 of 14
6 of 14
7 of 14
8 of 14
9 of 14
10 of 14
11 of 14
12 of 14
13 of 14
14 of 14

RECOMMENDED

Advertisement
Advertisement