HeadingMore

મેળવો તાજા સમાચાર અને અપડેટ્સ

દિવ્ય ભાસ્કરના ટ્રેન્ડિંગ સમાચારોના નોટિફિકેશન રાખશે આપને અપડેટ.

અસુવિધા બદલ અમે દિલગીર છીએ

જો તમારાથી ભૂલથી "Block" બટન સિલેક્ટ થઇ ગયું છે અને ભવિષ્યમાં નોટીફિકેશન ફરીથી મેળવવા માગતા હોય તો, નીચેની ઇન્સટ્રક્શન ફોલો કરો।
  • 1.
    ક્રોમમાં જાવ > સેટિંગ > સાઇટ સેટિંગ
  • 2.
    ક્લિક નોટીફિકેશન > 'url'  સિલેક્ટ કરો
  • 3.
    અન્ડર પરમિશન્સ > ક્લિક નોટીફિકેશન >  "Allow"  સિલેક્ટ કરો
Advertisement

આપણું અ’વાદ પણ કંઈ કમ નથી: આ છે વિદેશને ટક્કર આપતી 10 અફલાતુન બિલ્ડીંગ્સ

divyabhaskar.com | Mar 11,2017 5:13 PM IST
  • આપણું અ’વાદ પણ કંઈ કમ નથી: આ છે વિદેશને ટક્કર આપતી 10 અફલાતુન બિલ્ડીંગ્સ
  • આપણું અ’વાદ પણ કંઈ કમ નથી: આ છે વિદેશને ટક્કર આપતી 10 અફલાતુન બિલ્ડીંગ્સ
  • આપણું અ’વાદ પણ કંઈ કમ નથી: આ છે વિદેશને ટક્કર આપતી 10 અફલાતુન બિલ્ડીંગ્સ
  • આપણું અ’વાદ પણ કંઈ કમ નથી: આ છે વિદેશને ટક્કર આપતી 10 અફલાતુન બિલ્ડીંગ્સ
    +10
અમદાવાદ: વિદેશની જેમ આજના સમયમાં અમદાવાદમાં પણ ગગનચુંબી અને આકર્ષક ઈમારતો જોવા મળે છે. સમયની સાથે નવી નવી ટેકનોલોજી દ્વારા આજે બિલ્ડીંગ્સ અને મકાનોના દેખાવમાં ફેરફાર જોવા મળે છે. અમદાવાદમાં આકાર પામેલી અને આકાર પામી રહેલી ઘણી હાઈરાઈઝ બિલ્ડીંગ્સ આકર્ષક દેખાવના કારણે અન્ય સામાન્ય બિલ્ડીંગ્સ કરતા અલગ તરી આવે છે. divyabhaskar.com અમદાવાદની આવી જ 10 કોમર્શિયલ બિલ્ડીંગ વિશે જણાવી રહ્યું છે, જે તેમના લૂક અને ખાસિયતના કારણે અલગ તરી આવે છે.
2 of 11
3 of 11
નામ:  Shivalik Abaise
ડેવલપર:  શિવાલિક પ્રોજેક્ટસ
સ્થળ :  પ્રહલાદનગર નગર મેઈન રોડ, અમદાવાદ
ખાસિયત: આશરે 86000 Sqftમાં વિશાળ જગ્યા પર બાંધકામ, નો રિટેલ શોપ એન્ડ શો-રૂમ્સ
4 of 11
નામ: Mondeal Heights
ડેવલપર: સફળ ગ્રુપ
સ્થળ : વાઈલ્ડ એંગલ થિયેટર પાસે, એસજી હાઈવે, અમદાવાદ
ખાસિયત: 75 ટકા ઓપન સ્પેસ સાથે 4 એકરમાં બાંધકામ, આંતરાષ્ટ્રીય આર્કિટેક્ટ દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઈન
5 of 11
નામ: Pinnacle
ડેવલપર: ગોયલ એન્ડ કંપની
સ્થળ : કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર , અમદાવાદ
ખાસિયત: 400 કાર અને 750 ટુ-વ્હીલરની પાર્કિંગ જગ્યા, લાર્જ વેન્ટિલેટેડ ફ્લોર પ્લેટ
6 of 11
નામ: Shivalik High Street
ડેવલપર:  શિવાલિક પ્રોજેક્ટસ
સ્થળ : પ્રેમચંદનગર રોડ, માનસી સર્કલ પાસે, અમદાવાદ
ખાસિયત: ગ્રાઉન્ડ લેવલ પર 76 ટકા ઓપન સ્પેસ, 86000 Sqftની જગ્યામાં બાંધકામ
7 of 11
નામ:  Shivalik Shilp
ડેવલપર:  શિવાલિક પ્રોજેક્ટસ
સ્થળ :  ઈસ્કોન બ્રિઝ સામે, એસજી હાઈવે, અમદાવાદ
ખાસિયત: આર્કિટેક્ટ Stantec દ્વારા તૈયાર કરાયેલ આકર્ષક ડિઝાઈન, 7500 Sqyd જગ્યા પર બાંધકામ
8 of 11
નામ: West Gate
ડેવલપર: ટ્રુ વેલ્યૂ નિર્માન પ્રા.લી.
સ્થળ: YMCA ક્લબની પાસે, એસજી હાઈવે, અમદાવાદ
ખાસિયત: અમદાવાદની પહેલી 23 માળની બિલ્ડીંગ,Chilled Concrete Technologyનો ઉપયોગ
9 of 11
નામ: Shree Balaji Heights
ડેવલપર: શ્રી બાલાજી કન્સ્ટ્રક્શન
સ્થળ: સ્વસ્તિક ક્રોસ રોડ, સીજી રોડ, અમદાવાદ
ખાસિયત: ગુજરાતમાં પહેલો વર્ટિકલ ગાર્ડન કોન્સેપ્ટ, ડબલ ઉંચાઈ સાથેનો વેઈટિંગ રૂમ
10 of 11
નામ:  Shapath V
ડેવલપર:  સાવી ગ્રુપ
સ્થળ:  પ્રહલાદનગર ક્રોસ રોડ, એસજી હાઈવે, અમદાવાદ
ખાસિયત: ગ્રાઉન્ડ +19 ફ્લોરની કોર્પોરેટ બિલ્ડીંગ, 3થી 19 ફ્લોર સુધી ઓફિસ માટે જગ્યા
11 of 11
નામ: Iscon Elegance
ડેવલપર: ઈસ્કોન ગ્રુપ
સ્થળ :પ્રહલાદનગર ક્રોસ રોડ, એસજી હાઈવે, અમદાવાદ
ખાસિયત: ડ્રાઈવરો, સહાયક સ્ટાફ માટે લાઉન્જની સુવિધા, દરેક ટાવરમાં સૂર્યપ્રકાશ મળી રહે તેવી ડિઝાઈન

RECOMMENDED

Advertisement
Advertisement