HeadingMore

Advertisement

70000 રૂ.થી વધારે હશે iPhone 8ની કિંમત, આ ફિચર્સના કારણે હશે મોંઘો

divyabhaskar.com | Feb 17,2017 3:47 PM IST
  • 70000 રૂ.થી વધારે હશે iPhone 8ની કિંમત, આ ફિચર્સના કારણે હશે મોંઘો

    +5
ગેજેટ ડેસ્કઃ એપલ કંપની આ વખતે સપ્ટેમ્બરમાં iPhone 8 લૉન્ચ કરશે, છેલ્લા કેટલાય સમયથી ફોનના ફિચર્સને લઇને ટેક વર્લ્ડમાં સતત નવી રૂમર્સ આવી રહી છે, હવે એક નવા રિપોર્ટ અને એપલના એનાલિસ્ટ કેજીઆઇ સિક્યૉરિટીઝના મિંગ-ચી કુઓના અનુસાર, તેની કિંમત 70000 રૂપિયાથી વધારે હોઇ શકે છે. મિંગ-ચીએ કહ્યું કે આ વખતે એપલ પોતાનું Touch ID હૉમ બટન દૂર કરી સ્ક્રીનની નીચે 3D ટચ સેન્સર આપશે, જેને કંપની ફંક્શન એરિયાનું નામ આપી શકે છે. આ નવા ફિચર્સના કારણે ફોનનો ખર્ચ લગભગ 5 ડૉલર વધી જશે.
2 of 6
આ વખતે એપલ Touch ID હૉમ બટન દૂર કરી સ્ક્રીનની નીચે 3D ટચ સેન્સર આપશે, આનાથી ફોનનો ખર્ચ લગભગ 5 ડૉલર વધી જશે

3 of 6
iPhone 8માં વાયરલેસ ચાર્જિંગ ફિચર હશે, આ એટલો પાવરફૂલ હશે કે ફોનને 15 ફૂટ દુરથી પણ ચાર્જ કરી શકાશે

4 of 6
નવા iPhone 8ની આખી બૉડી ગ્લાસની હશે, જેના કારણે તે જલ્દી ગરમ નહીં થાય

5 of 6
3D ટચ સેન્સરને ગરમીથી બચાવવા માટે નવું ગ્રેફાઇટ લેયર હશે, તેનાથી હીટનો અહેસાસ નહીં થાય

6 of 6
આ વર્ષે Apple ત્રણ આઇફોન લૉન્ચ કરશે, એક iPhone 8 (કે iPhone X) હશે, અને બાકીના બે આઇફોન 7sના વર્ઝન હશે.

RECOMMENDED

Advertisement
Advertisement