HeadingMore

Advertisement

આ ગુજરાતી એક્ટ્રેસે લીધું રીમા લાગૂનું સ્થાન, બની 'દયાવંતી મહેતા'

divyabhaskar.com | May 20,2017 12:41 PM IST
  • આ ગુજરાતી એક્ટ્રેસે લીધું રીમા લાગૂનું સ્થાન, બની 'દયાવંતી મહેતા'

    +7
મુંબઈઃ 18મેના રોજ એક્ટ્રેસ રીમા લાગૂએ અચાનક જ દુનિયાને અલવિદા કહ્યું છે. આ કારણે તેની હાલ ચાલી રહેલી ટીવી સીરિયલ 'નામકરણ'ના પ્રોડ્યુસરે તેના દયાવંતી મહેતાના રોલ માટે શોધખોળ શરૂ કરી હતી.  આ રોલ માટે તેમણે રીમા લાગૂના અવસાનના એક દિવસમાં જ તેના સ્થાને ગુજરાતી એક્ટ્રેસ એવા રાગિણી શાહને સાઈન કર્યા છે. રીમાના નિધનના બીજા દિવસે જ રાગિણીએ શરૂ કર્યું શૂટ
2 of 8
'નામકરણ'ના લુકમાં રાગિણી શાહ અને દિવંગત રીમા લાગૂ

3 of 8
પતિ દીપક ઘીવાલા સાથે રાગિણી શાહ
પતિ દીપક ઘીવાલા સાથે રાગિણી શાહ
પતિ દીપક ઘીવાલા સાથે રાગિણી શાહ
4 of 8
રાગિણીના પતિ દીપક ઘીવાલા જાણીતી થિયેટર આર્ટિસ્ટ છે

5 of 8
ગૌતમ રોડે સાથે રાગિણી શાહ
ગૌતમ રોડે સાથે રાગિણી શાહ
ગૌતમ રોડે સાથે રાગિણી શાહ
6 of 8
'દિયા ઔર બાતી હમ'માં ભાભોના સાસુ બન્યા હતા

7 of 8
વર્ષ 2016માં રાગિણીએ \'હાર્દિક અભિનંદન\' નામની ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે

8 of 8
તેઓ અનેક ટીવી શોમાં કામ કરી ચૂક્યા છે
તેઓ અનેક ટીવી શોમાં કામ કરી ચૂક્યા છે

RECOMMENDED

Advertisement
Advertisement