HeadingMore

Advertisement

કપિલ શર્મા પર ભારે પડી રહ્યો છે 'ખજૂર', મા સીવે છે કપડાં તો પિતા મજૂરીકામ

divyabhaskar.com | Mar 21,2017 12:03 AM IST
  • કપિલ શર્મા પર ભારે પડી રહ્યો છે 'ખજૂર', મા સીવે છે કપડાં તો પિતા મજૂરીકામ

    +16
મુંબઈઃ પટનાનો 12 વર્ષનો કોમેડીયન કાર્તિક રાજ પોતાની કોમેડી ટાઇમિંગને લીધે ચર્ચામાં છે. કપિલ શર્માનો ‘ધ કપિલ શર્મા શો’ પોતાના જુના સાથીઓને લઇને ધૂમ મચાવી રહ્યો છે. આ જુના ચહેરાઓમાં એક નવો ચહેરો પણ જોવા મળી રહ્યો છે અને તે છે કાર્તિક રાજ. કાર્તિક રાજની પરિસ્થિતિ ઘણી જ સામાન્ય છે. 
2 of 17
કપિલ શર્મા સાથે કાર્તિક રાજ
કપિલ શર્મા સાથે કાર્તિક રાજ
કપિલ શર્મા સાથે કાર્તિક રાજ
3 of 17
પટનાનો 12 વર્ષનો કોમેડીયન કાર્તિક રાજ પોતાની કોમેડી ટાઇમિંગને લીધે ચર્ચામાં છે.

4 of 17
કાર્તિક રાજની પરિસ્થિતિ ઘણી જ સામાન્ય છે.

5 of 17
કાર્તિકે શોમાં એક ચા વેચનારના દીકરાનો રોલ કર્યો છે.

6 of 17
આ શોમાં કાર્તિકના કેરેક્ટરનું નામ ‘ખજૂર’ છે.

7 of 17
કાર્તિકની મા કપડાં સીવે છે તો પિતા મિસ્ત્રીકામ કરે છે.

8 of 17
માતા પિતા ઉપરાંત કાર્તિકની ફેમિલીમાં બે બહેન છે. જે અભ્યાસ કરે છે.

9 of 17
એક ટીવી ચેનલના રિયાલિટી શો ‘ઇન્ડિયા બેસ્ટ ડ્રામેબાઝ સીઝન-2’ના ફાઇનલમાં કાર્તિકને બેસ્ટ કોમિક એક્ટરનો એવોર્ડ મળ્યો હતો

10 of 17
શોમાં મહેમાન બનીને આવેલા કપિલ શર્માએ આ એવોર્ડ આપ્યો હતો.

11 of 17
કાર્તિકનું કોમિક ટાઇમિંગ જોઇને જજ વિવેક ઓબેરોય અને સાજિદ ખાને તેની તુલના ગોવિંદા સાથે કરી હતી.

12 of 17
કપિલ પહેલાંથી જ કાર્તિકની કોમેડી વિશે જાણતો હતો. છતાં ‘ધ કપિલ શર્મા શો’માં એન્ટ્રી માટે કાર્તિકે ઓડિશન આપ્યું હતું.

13 of 17
કાર્તિકનું કોમિક ટાઇમિંગ જોઇને આ શો માટે પસંદ કરવામાં આવ્યો હતો.

14 of 17
બ્રાવો સાથે કાર્તિક
બ્રાવો સાથે કાર્તિક
બ્રાવો સાથે કાર્તિક
15 of 17
ઐશ્વર્યા રાય સાથે કાર્તિક
ઐશ્વર્યા રાય સાથે કાર્તિક
ઐશ્વર્યા રાય સાથે કાર્તિક
16 of 17
સાઈના નહેવાલ સાથે કાર્તિક
સાઈના નહેવાલ સાથે કાર્તિક
સાઈના નહેવાલ સાથે કાર્તિક
17 of 17
\'ડ્રામેબાઝ\'માં ડાબેથી, અભિષેક, ખુશ્બુ તથા કાર્તિક રાજ

RECOMMENDED

Advertisement
Advertisement