HeadingMore

Advertisement

'દેશ રે જોયા દાદા પરદેશ...'ની નણંદ પિંકી પરીખ યાદ છે?, જાણો હવે શું કરે છે?

Urvi Brahmbhatt/Rohit Patel | Mar 21,2017 12:03 AM IST
  • 'દેશ રે જોયા દાદા પરદેશ...'ની નણંદ પિંકી પરીખ યાદ છે?, જાણો હવે શું કરે છે?
  • 'દેશ રે જોયા દાદા પરદેશ...'ની નણંદ પિંકી પરીખ યાદ છે?, જાણો હવે શું કરે છે?
  • 'દેશ રે જોયા દાદા પરદેશ...'ની નણંદ પિંકી પરીખ યાદ છે?, જાણો હવે શું કરે છે?
  • 'દેશ રે જોયા દાદા પરદેશ...'ની નણંદ પિંકી પરીખ યાદ છે?, જાણો હવે શું કરે છે?
    +16
અમદાવાદઃ 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'માં ઝઘડાળું નણંદનો રોલ કરનાર પિંકી પરીખ દર્શકોના દિલોદિમાગમાં આજે પણ યાદ છે. જ્યારે પણ આ ફિલ્મની વાત આવે એટલે તરત જ ટીપીકલ નણંદ બનતી પિંકી પરીખનું પાત્ર મગજમાં ઉપસી આવે તે સ્વાભાવિક છે. આ ફિલ્મ બાદ પિંકી પરીખે અન્ય કેટલીક ફિલ્મ્સમાં કામ કર્યું છે. તાજેતરમાં જ divyabhaskar.comએ પિંકી પરીખ સાથે વાત કરી હતી. પિંકી પરીખને 'મન મોતી ને કાચ' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ સિવાય પિંકી પરીખે 'હું તું ને રમતુડી', 'પિયુ ગયો પરદેશ' સહિતની ઘણી ગુજરાતી ફિલ્મ્સ કરી છે.
2 of 17
\'દેશ રે જોયા...\'થી પિંકી પરીખ ચાહકોમાં લોકપ્રિય બની હતી
\'દેશ રે જોયા...\'થી પિંકી પરીખ ચાહકોમાં લોકપ્રિય બની હતી
\'દેશ રે જોયા...\'થી પિંકી પરીખ ચાહકોમાં લોકપ્રિય બની હતી
3 of 17
સગાઈ દરમિયાન પિંકી પરીખ
સગાઈ દરમિયાન પિંકી પરીખ
સગાઈ દરમિયાન પિંકી પરીખ
- ફિલ્મમાં કેવી રીતે આવ્યા?
18 વર્ષની ઉંમરે 'મહેંદી લીલી ને રંગ રાતો'માં સેકન્ડ લીડ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં રણજીત રાજ હિરો હતો.
4 of 17
બે સંતાનો(અનુષ્કા-આર્યન) તથા પતિ વિરલ સાથે પિંકી પરીખ
બે સંતાનો(અનુષ્કા-આર્યન) તથા પતિ વિરલ સાથે પિંકી પરીખ
બે સંતાનો(અનુષ્કા-આર્યન) તથા પતિ વિરલ સાથે પિંકી પરીખ
- સાગર સ્ટુડિયો સાથેની મુલાકાત કેવી રીતે થઈ?
'નાટક' સીરિયલમાં કામ કરતી હતી. આ સીરિયલનું શૂટિંગ વડોદરામાં ચાલતું હતું. બાજું જ રામાનંદ સાગરની 'અલીફ લૈલા'નું શૂટિંગ ચાલતું હતું. એક દિવસે તેમની એક એક્ટ્રેસ આવી નહોતી અને મને એમ કહેવામાં આવ્યું કે તમે આવીને મળી જજો. પછી હું તેમને મળવા ગઈ. આ રીતે મને 'અલીફ લૈલા' સીરિયલ મળી. ત્યારબાદ 'મહાલક્ષ્મી'માં વૈષ્ણવીનો રોલ કર્યો હતો.
5 of 17
પુત્ર સાથે પિંકી પરીખ
પુત્ર સાથે પિંકી પરીખ
પુત્ર સાથે પિંકી પરીખ
- કરિયરનો ટર્નિંગ પોઈન્ટ?
'દેશ રે જોયા પરદેશ જોયા'માં ગ્રે શૅડ ભજવ્યો હતો અને આ રોલને કારણે ઘણી જ લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મ મારા માટે કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. આ સિવાય રામાનંદ સાગરની 'શ્રીકૃ્ષ્ણ'માં રૂકમણીનો રોલ પણ કરિયરનો ટર્નિંગ પોઈન્ટ બન્યો હતો. ગુજરાતી સીરિયલ 'ભાભી' સહિત 100 ટીવી સીરિયલમાં કામ છે.
 
6 of 17
માતા જયશ્રીબેન પરીખ સાથે પિંકી
માતા જયશ્રીબેન પરીખ સાથે પિંકી
માતા જયશ્રીબેન પરીખ સાથે પિંકી
- કયા કયા નાટકોમાં કામ કર્યું?
મમ્મીનું થિયેટર ગ્રૂપ(સીજી થિયેટર)ના નાટકોમાં કામ કર્યું છે. 'દાવપેચ', 'આને બહુ કહેવાય', 'હદ કરો છે હસુભાઈ', 'અલખને ઓટલે જેસલને તોરલ', 'રાજ રાજવન', 'મા લક્ષ્મી' સહિત ઘણાં જ નાટકોમાં કામ કર્યું છે.
7 of 17
પિંકી પરીખ
પિંકી પરીખ
પિંકી પરીખ
- રસ્તા પર જાવ તો લોકો ઓળખી જાય છે?
હા, લોકો તરત જ ઓળખી જાય છે. મુંબઈમાં જ્યારે મારા સસરા બીમાર રહેતા અને તેમને લઈને હોસ્પિટલ જતી તો મારો નંબર તરત જ આવી જતો. લોકો સામેથી જ કહેતા તમે તો પિંકી પરીખને...આટલો ફાયદો જરૂરથી થતો મને...
8 of 17
સગાઈ દરમિયાન પિંકી પરીખ
સગાઈ દરમિયાન પિંકી પરીખ
સગાઈ દરમિયાન પિંકી પરીખ
- ફિલ્મ્સમાં કામ કરતી વખતે યાદ રહી ગયેલો પ્રસંગ?
'દેશ રે જોયા પરદેશ જોયા'માં ક્લાઈમેક્સ વખતે ફિરોઝ ઈરાનીએ નારણકાકાને માથા પર એરગન મૂકવાની હોય છે અને હવામાં ચલાવવાની હોય છે. જોકે, ભૂલથી એરગન નીચે આવીને ફૂટે છે  અને નારણકાકાને વાગે છે. તેઓ બે દિવસ આઈસીયુમાં રહે છે અને તેમનું નિધન થઈ જાય છે. આ વાત આજે પણ આંચકારૂપ છે.
9 of 17
પતિ સાથે પિંકી પરીખ
પતિ સાથે પિંકી પરીખ
પતિ સાથે પિંકી પરીખ
- સેટ પર સમય કેવી રીતે પસાર કરતાં?
મને મિમિક્રી ઘણી જ સારી કરતાં આવડે છે. હું જ્હોની લિવર તથા હેમામાલિનીની ઘણી જ સારી મિમિક્રી કરું છે. આમના તો મેં શો પણ કર્યાં છે. સેટ પર હું અમારા કેમેરામેનની ઘણી જ મિમિક્રી કરતી.
10 of 17
પિંકી પરીખ
પિંકી પરીખ
પિંકી પરીખ
- લગ્ન બાદ કામ ઓછું કરવાનું કોઈ કારણ?
મારા 2001માં લગ્ન થયા હતાં. મમ્મીએ જ યોગ્ય યુવક શોધ્યો હતો. લગ્ન બાદ વિરલ દેસાઈ સાથે હું મુંબઈ જતી રહી હતી. અહીંયા સાસુ-સસરાની તબિયત સારી રહેતી નહોતી. આથી જ કામ કરવાનું ધીમે ધીમે ઓછું કરી નાખ્યું હતું. મારા પતિ ટેક્સ્ટાઈલ એન્જીનિયર છે પણ હાલમાં રિયલ એસ્ટેટનું કામ કરે છે.
11 of 17
પતિ સાથે પિંકી પરીખ
પતિ સાથે પિંકી પરીખ
પતિ સાથે પિંકી પરીખ
- આખા દિવસનું રૂટિન શું હોય છે?
રોજ એક કલાક યોગ કરું છું અને ઘરની જવાબદારી તથા સોશ્યિલ ફંક્શન એટેન્ડ કરું. બે સંતાનો છે, તો એમનામાં જ આખો દિવસ પૂરો થઈ જાય છે. મોટી દીકરી અનુષ્કા તથા નાનો દિકરો આર્યન સ્કૂલમાં ભણે છે. તો તેમના જ કામકાજમાં વ્યસ્ત રહું છું.
12 of 17
લગ્ન સમયે પિંકી પરીખ
લગ્ન સમયે પિંકી પરીખ
લગ્ન સમયે પિંકી પરીખ
- સંતાનોને એક્ટિંગ ફિલ્ડમાં રસ છે ખરો?
ના, બેમાંથી કોઈને રસ નથી. હા પણ દીકરીને પેઈન્ટિંગમાં રસ છે.
13 of 17
સગાઈ દરમિયાન પિંકી પરીખ
સગાઈ દરમિયાન પિંકી પરીખ
સગાઈ દરમિયાન પિંકી પરીખ
- અર્બન ગુજરાતી ફિલ્મ અંગે શું કહેશો?
હવે આપણે ચણીયાચોળીમાંથી બહાર આવી ગયા છીએ. ટેકનોલોજી પણ સારી જોવા મળી છે. આટલું જ નહીં હવે ગુજરાતી સ્પેશ્યિલ ગુજરાતી ફિલ્મ જોવા જાય છે.
14 of 17
પિંકી પરીખ
પિંકી પરીખ
પિંકી પરીખ
- ફેવરિટ ગુજરાતી ફિલ્મ?
'થઈ જશે', 'રોંગ સાઈડ રાજુ'
 
- ફેવરિટ એક્ટર-એક્ટ્રેસ
સલમાનની જબરજસ્ત ફૅન, શ્રીદેવી
15 of 17
સગાઈ દરમિયાન પિંકી પરીખ
સગાઈ દરમિયાન પિંકી પરીખ
સગાઈ દરમિયાન પિંકી પરીખ
- હોબીઃ
સ્પોર્ટ્સ, વર્કઆઉટ...
 
- ફેવરિટ ડેસ્ટિનેશન
આમ તો મેં બધું જ જોયેલું છે. બાળકો સાથે લંડન જવાનું વિચાર્યું છે.
16 of 17
માતા જયશ્રીબેન સાથે પિંકી
માતા જયશ્રીબેન સાથે પિંકી
માતા જયશ્રીબેન સાથે પિંકી
- ફેવરિટ ફૂડ
હું ઘણી જ ફૂડી છું. એટલે એવું કંઈ ફેવરિટ ફૂડ નથી. હું સવારે બ્રેક-ફાસ્ટ વ્યવસ્થિત લઉં છું. લંચ પ્રોપર કરું પરંતુ સાંજે હળવું ભોજન જ લેવાનુ રાખું છું. 
17 of 17
સગાઈ દરમિયાન પિંકી પરીખ
સગાઈ દરમિયાન પિંકી પરીખ

RECOMMENDED

Advertisement
Advertisement