HeadingMore

Advertisement

જય મહિષ્મતીઃ 21માં દિવસે 'બાહુબલી 2' બળવાન, કરી 1500 Cr+ની કમાણી

divyabhaskar.com | May 19,2017 5:00 PM IST
  • જય મહિષ્મતીઃ 21માં દિવસે 'બાહુબલી 2' બળવાન, કરી 1500 Cr+ની કમાણી
  • જય મહિષ્મતીઃ 21માં દિવસે 'બાહુબલી 2' બળવાન, કરી 1500 Cr+ની કમાણી
  • જય મહિષ્મતીઃ 21માં દિવસે 'બાહુબલી 2' બળવાન, કરી 1500 Cr+ની કમાણી
  • જય મહિષ્મતીઃ 21માં દિવસે 'બાહુબલી 2' બળવાન, કરી 1500 Cr+ની કમાણી
    +8
મુંબઈઃ એસ.એસ રાજામૌલી નિર્દેશિત અને બોક્સ ઓફિસ પર એક બાદ એક નવા વિક્રમો સર્જી રહેલી 'બાહુબલી 2'એ રીલિઝના 21માં દિવસે 1502 કરોડની કમાણી કરી લીધી છે. 18 મેના રોજ આ ફિલ્મે લગભગ 6.50 કરોડ જેટલી કમાણી કરી 1500 કરોડનો માઈલ સ્ટોન વટાવ્યો હતો.
2 of 9
3 of 9
'બાહુબલી 2'એ '3 ઈડિયટ્સ'(395 Cr)'ચેન્નઈ એક્સપ્રેસ'(422 Cr) અને 'પ્રેમ રતન...'(399 Cr)ની લાઈફ ટાઈમ કમાણી માત્ર 3 દિવસમાં જ કરી.
4 of 9
'બાહુબલી 2'એ 4 દિવસમાં જ આમિરની 'ધૂમ 3'ની લાઈફ ટાઈમ કમાણી(558 Cr) કરતા ક્યાંય વધુ કમાણી કરી લીધી
 
5 of 9
'બાહુબલી 2' 5 દિવસમાં સલમાનની 'સુલતાન'ની લાઈફ ટાઈમ કમાણી (589 Cr)કરતા 100 કરોડથી વધુ કમાઈ લીધા છે.
6 of 9
'બાહુબલી 2' 6 દિવસમાં 'પીકે'(792 Cr)ની લાઈફ ટાઈમ કમાણીને વટાવી દીધા હતાં
 
'બાહુબલી 2' 7 દિવસની કમાણીમાં ત્રણેય ખાનની '3 ઈડિયટ્સ'(395 Cr)'ચેન્નઈ...'(422 Cr) અને 'પ્રેમ રતન...'(399 Cr)ને કમાણી સમાઈ ગઈ.
7 of 9
'બાહુબલી 2' 8 દિવસની કમાણીમાં 'કિક'(377 Cr) અને 'દબંગ 2' (265 Cr) અને 'એક થા ટાઈગર' (320 Cr)ની કમાણી સમાઈ ગઈ.
 
'બાહુબલી 2'ની 9 દિવસની કમાણીમાં 2017ની માર્ચ સુધીની ટોચની તમામ બોલિવૂડ ફિલ્મ્સ 'જોલી LLB 2' (185 Cr)'રઈસ' (282 Cr),'કાબિલ' (177 Cr), 'બદ્રીનાથ કી...' (200.Cr) જેવી અનેક ફિલ્મની લાઈફ ટાઈમ કમાણી સમાઈ ગઈ.
8 of 9
એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'(217Cr) અને 'રૂસ્તમ'(218 Cr)ની લાઈફ ટાઈમ કમાણી છે. જે 'બાહુબલી 2'એ પહેલા દિવસે કરી લીધી.
9 of 9
'બાજીરાવ મસ્તાની'(367 Cr), 'ક્રિશ 3'(374 Cr) અને 'કિક'(377 Cr)ની લાઈફ ટાઈમ કમાણી 'બાહુબલી 2'એ બે દિવસમાં જ કરી હતી.

RECOMMENDED

Advertisement
Advertisement