HeadingMore

Advertisement

'કટપ્પા'એ 9 વર્ષ જૂના નિવેદન પર માંગી માફી, કર્ણાટકમાં બાહુબલી 2નો વિરોધ

divyabhaskar.com | Apr 21,2017 4:41 PM IST
  • 'કટપ્પા'એ 9 વર્ષ જૂના નિવેદન પર માંગી માફી, કર્ણાટકમાં બાહુબલી 2નો વિરોધ

    +4
ચેન્નઈઃ 'બાહુબલી'ના તમિલ એક્ટર સત્યરાજ(કટપ્પા)એ 9 વર્ષ પહેલા આપેલા એક સ્ટેટમેન્ટ પર મંફી માંગવી પડી છે. સત્યરાજે કાવેરી જળ વિવાદ પર કન્નડ લોકોની વિરુદ્ધમાં કોમેન્ટ કરી હતી. આ સ્ટેટમેન્ટ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. કન્નડ સંગઠનોએ સત્યરાજ વિના શરતે માફી માંગવાની માંગ કરી હતી. જેમાં કહ્યું હતું કે, જો તે આમ નહીં કરે તો કર્ણાટકમાં 'બાહુબલી 2'ને રીલિઝ થવા દઈશું નહીં. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 28 એપ્રિલના રોજ રીલિઝ થશે.
2 of 5
'સત્યરાજ'એ 'બાહુબલી' સીરિઝમાં કટપ્પાનો રોલ કર્યો છે
'સત્યરાજ'એ 'બાહુબલી' સીરિઝમાં કટપ્પાનો રોલ કર્યો છે
'સત્યરાજ'એ'બાહુબલી'સીરિઝમાં કટપ્પાનો રોલ કર્યો છે
3 of 5
આ ફિલ્મ 28 એપ્રિલના રોજ રીલિઝ થશે
આ ફિલ્મ 28 એપ્રિલના રોજ રીલિઝ થશે
આ ફિલ્મ 28 એપ્રિલના રોજ રીલિઝ થશે
4 of 5
ડિરેક્ટરે વીડિયો દ્વારા કરી સ્પષ્ટતા
ડિરેક્ટરે વીડિયો દ્વારા કરી સ્પષ્ટતા
ડિરેક્ટરે વીડિયો દ્વારા કરી સ્પષ્ટતા

RECOMMENDED

Advertisement
Advertisement