HeadingMore

Advertisement

ધરમપુરમાં મોડી રાત્રે અકસ્માત: જીપ ચાલકે કાબૂ ગુમાવતા 7નાં મોત

Chetan Mehta, Dharampur | Mar 21,2017 12:00 PM IST
  • ધરમપુરમાં મોડી રાત્રે અકસ્માત: જીપ ચાલકે કાબૂ ગુમાવતા 7નાં મોત
  • ધરમપુરમાં મોડી રાત્રે અકસ્માત: જીપ ચાલકે કાબૂ ગુમાવતા 7નાં મોત
  • ધરમપુરમાં મોડી રાત્રે અકસ્માત: જીપ ચાલકે કાબૂ ગુમાવતા 7નાં મોત
  • ધરમપુરમાં મોડી રાત્રે અકસ્માત: જીપ ચાલકે કાબૂ ગુમાવતા 7નાં મોત
    +6
ધરમપુર: ધરમપુરથી આશરે 25 કિ.મી. દૂર આવેલા તમછડી ગામના 11 જેટલા રહીશો નાની કોરવડ ખાતે લગ્નમાં રિંગણ અને બટાકાનો જથ્થો આપી પરત તામછડી આવી રહ્યા હતાં. ત્યારે રાત્રે 9:30 કલાકે કોરવડથી તામછડી વચ્ચે આવતા હાંડીઘાટના વણાંક પર જીપની લાઇટ અચાનક બંધ થઇ જતાં ચાલકે કાબૂ ગુમાવી દેતા જીપ એક ઘાટ પરથી બીજા ઘાટ ઉપર પલટી મારતા 7 લોકોના સ્થળ ઉપર જ કરૂણ મોત નિપજયાં હતાં. જયારે 2 ને ગંભીર હાલતમાં સ્ટેટ હાલતમાં સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
અકસ્માતમાં જીપનો કુચ્ચો થઇ ગયો હતો
3 of 7
7ના મોતથી પરિવારમાં માતમ ફેલાયો
7ના મોતથી પરિવારમાં માતમ ફેલાયો
7ના મોતથી પરિવારમાં માતમ ફેલાયો
જીપ પલટી મારતા પહેલાં જીપમાંથી કૂદી પડેલ એક વ્યકિતએ સરપંચ છોટુભાઇ સોલિયાને જાણ કરતાં  લોકો દોડી આવ્યા હતાં અને 108ને બોલાવતા 4 ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા હતાં. મૃતકોમાં ધરમપુર તાલુકાના તામછડીના નરેશ ગોપજી, કિરણ પંઢેર (ડ્રાઇવર), સીતારામ ભીમજી, વિનોદ સુરેશ, જયંતી જાનિયા, હિતેશ ગોપજી, અરવિંદ સુરેશનો સમાવેશ થાય છે. જયારે રાહુલ બારિયા અને નિતેશ દાહવડ ગંભીર રીતે ઘાયલ છે. પ્રવીણ અને કાંતિ બારીયાનો બચાવ થયો હતો.
4 of 7
સારવાર લેતા દર્દિઓ
સારવાર લેતા દર્દિઓ
સારવાર લેતા દર્દિઓ
5 of 7
અકસ્માતમાં જીપનો કુચ્ચો થઇ ગયો હતો
અકસ્માતમાં જીપનો કુચ્ચો થઇ ગયો હતો
અકસ્માતમાં જીપનો કુચ્ચો થઇ ગયો હતો
6 of 7
7 of 7

RECOMMENDED

Advertisement
Advertisement