HeadingMore

Advertisement

સુરતઃ ધો.11ની સ્ટુડન્ટને પિતાએ ઠપકો આપી મોબાઈલ લઈ લેતા આપઘાત

divyabhaskar.com | Feb 18,2017 9:36 AM IST
  • સુરતઃ ધો.11ની સ્ટુડન્ટને પિતાએ ઠપકો આપી મોબાઈલ લઈ લેતા આપઘાત

    +3
સુરતઃ- વેસુ વિસ્તારમાં આવેલા નંદીની હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતી ધોરણ 11ની સ્ટુડન્ટે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મોબાઈલ પર ચેટ કરતી દીકરીને પિતાએ રાત્રે ઠપકો આપ્યાં બાદ યુવતીએ આપઘાત કરી લીધો હતો. હાલ યુવતીના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 
2 of 4
પિતાએ ઠપકો આપતાં યુવતીએ આપઘાત કરી લીધો હતો.

3 of 4
એમ્બ્રોઈડરીમાં કારખાનેદારની પુત્રીએ આપઘાત કરી લીધો હતો.

4 of 4
બેડરૂમમાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

RECOMMENDED

Advertisement
Advertisement