HeadingMore

મેળવો તાજા સમાચાર અને અપડેટ્સ

દિવ્ય ભાસ્કરના ટ્રેન્ડિંગ સમાચારોના નોટિફિકેશન રાખશે આપને અપડેટ.

અસુવિધા બદલ અમે દિલગીર છીએ

જો તમારાથી ભૂલથી "Block" બટન સિલેક્ટ થઇ ગયું છે અને ભવિષ્યમાં નોટીફિકેશન ફરીથી મેળવવા માગતા હોય તો, નીચેની ઇન્સટ્રક્શન ફોલો કરો।
  • 1.
    ક્રોમમાં જાવ > સેટિંગ > સાઇટ સેટિંગ
  • 2.
    ક્લિક નોટીફિકેશન > 'url'  સિલેક્ટ કરો
  • 3.
    અન્ડર પરમિશન્સ > ક્લિક નોટીફિકેશન >  "Allow"  સિલેક્ટ કરો
Advertisement

સુરતઃ RSSની મુસ્લિમ પાંખે બેનરમાં મૃતક ગનીભાઈનો ફોટો લગાવતા વિવાદ

divyabhaskar.com | Feb 17,2017 6:30 PM IST
  • સુરતઃ RSSની મુસ્લિમ પાંખે બેનરમાં મૃતક ગનીભાઈનો ફોટો લગાવતા વિવાદ
  • સુરતઃ RSSની મુસ્લિમ પાંખે બેનરમાં મૃતક ગનીભાઈનો ફોટો લગાવતા વિવાદ
  • સુરતઃ RSSની મુસ્લિમ પાંખે બેનરમાં મૃતક ગનીભાઈનો ફોટો લગાવતા વિવાદ
    +3
સુરતઃ- ગુજરાતમાં આરએસએસ પ્રેરિત મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુફી એમ.કે.ચિશ્તીએ સરકીટ હાઉસમાં યોજેલા કાર્યક્રમમાં ભાંગરો વટાયો હતો.જેમાં બે અઢી માસ અગાઉ જન્નત નશીન થયેલા ગનીભાઈ કુરેશીનો ફોટો છપાતાં વિવાદ સર્જાયો હતો. અને બેનરમાં લાગેલો વિવાદીત ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
2 of 4
આરએસએસની મુસ્લિમ પાંખના કાર્યક્રમમાં મહેમાન તરીકે મૃતકનો ફોટો લાગ્યો
આરએસએસની મુસ્લિમ પાંખના કાર્યક્રમમાં મહેમાન તરીકે મૃતકનો ફોટો લાગ્યો
આરએસએસની મુસ્લિમ પાંખના કાર્યક્રમમાં મહેમાન તરીકે મૃતકનો ફોટો લાગ્યો
3 of 4
મૃતક ગન્નીભાઈના ફોટો સાથેનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.
મૃતક ગન્નીભાઈના ફોટો સાથેનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.
મૃતક ગન્નીભાઈના ફોટો સાથેનું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.
4 of 4
સુરતના સરકીય હાઉસમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
સુરતના સરકીય હાઉસમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

RECOMMENDED

Advertisement
Advertisement