HeadingMore

Advertisement

Live video: સુરતમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારજનોએ જ કર્યું અપહરણ

divyabhaskar.com | Apr 21,2017 4:04 PM IST
  • Live video: સુરતમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારજનોએ જ કર્યું અપહરણ

    +10
સુરતઃ સિંગણપોર વિસ્તારમાં આવેલા સહજ ઈમ્પેરીયામાં રહેતા યુવકે પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીના પરિવારને પ્રેમલગ્નનો વિરોધ હોવાને પગલે યુવતીને તેના પતિના ઘરેથી 10થી વધુ લોકો આવીને ઉઠાવી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. અપહરણની ઘટનામાં પોલીસ તપાસ શરૂ કરી છે.
  
પ્રેમલગ્ન મંજૂર ન હોવાથી કર્યું અપહરણ
 
સિંગણપોર રોડ પર આવેલા સહજ ઈમ્પેરીયામાં રવિ કણશીયા(ઉ.વ.25) પરિવાર સાથે રહે છે. અને પિતા સાથે વેડરોડ ખાતે આવેલી કાપડની દુકાનમાં કામ કરે છે. રવિએ પ્રિન્સી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે. જેથી પ્રિન્સીના પરિવારજનો આ લગ્નની વિરુદ્ધ હતા. જેથી ગત 19 એપ્રિલના રોજ રવિની પત્ની પ્રિન્સીનું તેના માતા-પિતા સહિત 10થી વધુ લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે અપહરણની આ ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી.
 
યુવતીની એકલતાનો લાભ ઉઠાવી કર્યું અપહરણ
 
એક વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્નમાં પરિવર્તીત થયા બાદ કોર્ટ મેરેજ સાથે મંદિરમાં પણ લગ્ન કરવામાં આવ્યા હતા. મંદિરમાં એક વર્ષ પહેલાં મળેલી આંખ પ્રેમ અને 4 મહિના પહેલાં લગ્ન કરનાર આ યુગલનો પ્રેમ યુવતીના પરિવારને ગમ્યુ ન હતું. જોકે યુવતીના પરિવાર દ્વારા યુવક અને તેના પરિવારને અવાર-નવાર ધમકી પણ આપવામાં આવતી હતી. પણ યુવક દ્વારા કોઈ ફરિયાદ કે પગલાં નહીં લેવાતા આ યુવતીના પરિવારજનો રવિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં યુવતીની એકલતાનો લાભ ઉઠાવી અપહરણ કરીને જતા રહ્યા હતા. રવિએ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ યુવતીનો પરિવાર યુવતી સાથે ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં જૂઓ, પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતી લગ્નની તસવીરો અને સીસીટીવીમાં કેવી રીતે ઉઠાવી ગયા યુવતીને
પરિવારજનો પ્રેમલગ્ન કરનાર દીકરીને ઉઠાવી લઈ ગયા
3 of 11
10થી વધુ લોકો દ્વારા કરવામાં આવ્યું અપહરણ
10થી વધુ લોકો દ્વારા કરવામાં આવ્યું અપહરણ
10થી વધુ લોકો દ્વારા કરવામાં આવ્યું અપહરણ
4 of 11
યુવતીની એકલતાનો લાભ ઉઠાવી કર્યું અપહરણ
યુવતીની એકલતાનો લાભ ઉઠાવી કર્યું અપહરણ
યુવતીની એકલતાનો લાભ ઉઠાવી કર્યું અપહરણ
5 of 11
અપહરણ કરનાર માતા-પિતા સહિત 10 સામે નોંધાઈ ફરિયાદ
અપહરણ કરનાર માતા-પિતા સહિત 10 સામે નોંધાઈ ફરિયાદ
અપહરણ કરનાર માતા-પિતા સહિત 10 સામે નોંધાઈ ફરિયાદ
6 of 11
યુવતીના પરિવારજનો થઈ ગયા ફરાર
યુવતીના પરિવારજનો થઈ ગયા ફરાર
યુવતીના પરિવારજનો થઈ ગયા ફરાર
7 of 11
એક વર્ષ પહેલાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો
એક વર્ષ પહેલાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો
એક વર્ષ પહેલાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો
8 of 11
પ્રેમ લગ્નમાં પરિવર્તીત થયા
પ્રેમ લગ્નમાં પરિવર્તીત થયા
પ્રેમ લગ્નમાં પરિવર્તીત થયા
9 of 11
પ્રેમ લગ્નમાં પરિવર્તીત થયા બાદ કોર્ટ મેરેજ કર્યા
પ્રેમ લગ્નમાં પરિવર્તીત થયા બાદ કોર્ટ મેરેજ કર્યા
પ્રેમ લગ્નમાં પરિવર્તીત થયા બાદ કોર્ટ મેરેજ કર્યા
10 of 11
મંદિરમાં પણ લગ્ન કરવામાં આવ્યા
મંદિરમાં પણ લગ્ન કરવામાં આવ્યા
મંદિરમાં પણ લગ્ન કરવામાં આવ્યા
11 of 11
છેલ્લા બે મહિનાથી યુવતી પતિના ઘરે રહેતી હતી
છેલ્લા બે મહિનાથી યુવતી પતિના ઘરે રહેતી હતી

RECOMMENDED

Advertisement
Advertisement