HeadingMore

Advertisement

સુરતઃ કર્મચારીઓ રજા ન પાડે તે માટે 125 પરિવારની મહિલાઓને અપાયા મોપેડ

divyabhaskar.com | Apr 23,2017 9:06 AM IST
  • સુરતઃ કર્મચારીઓ રજા ન પાડે તે માટે 125 પરિવારની મહિલાઓને અપાયા મોપેડ

    +9
 
સુરતઃ ઉતરાણ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એક ડાયમંડ કંપની દ્વારા 125 કર્મચારીઓના પરિવારની મહિલાઓને નવી ટેક્નોલોજીથી સજ્જ મોપેડ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકરના હસ્તે 125 કર્મચારીઓને મોપેડ આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 125 કર્મચારીઓ રજા ન પાડે તે માટે તેના પરિવારની 125 મહિલાઓને નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળી એક્ટિવા 4જી ભેટમાં આપવામાં આવી હતી.
 
નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળા મોપેડ ભેટમાં આપ્યા
 
સુરતની દીર્ઘ ડાયમંડ દ્વારા લોયલ્ટી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં કર્મચારીઓના પરફોર્મન્સ પર ભેટમાં એક્ટિવા આપવાનું નક્કી કરાયું હતું. જેથી 125 કર્મચારીઓના પરિવારની મહિલાઓને એક્ટિવા ભેટમાં આપવામાં આવી હતી. ડાયમંડ કંપનીના માલિક લક્ષ્મણ વેકરીયાએ જણાવ્યું હતું કે, દીર્ઘ ડાયમંડ કંપનીમાં જુના કર્મચારીઓનો સિંહ ફાળો રહ્યો છે. આવા 125 કર્મચારીઓ રજા ન પાડે તે માટે તેના પરિવારની 125 મહિલાઓને નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળી એક્ટિવા 4જી ભેટમાં આપવામાં આવી છે.
  
125 કર્મચારીઓના પરિવારની મહિલાને 125 મોપેડ ભેટમાં આપ્યા
 
ડાયમંડ કંપનીના માલિક લક્ષમણ વેકરીયાએ જણાવ્યું હતું કે, દીર્ધ ડાયમંડ કંપની સુરતમાં 2010માં શરૂ કરવામાં આવી હતી. હાલ આ કંપની સુરત અને મુંબઈમાં ઓફિસ ધરાવે છે. જેમાં 500 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તમામ કારીગરો દીર્ધ ડાયમંડ પરિવાર તરીકે ઓળખાય છે. જેથી તેમના સતત પ્રયાસથી સફળતાની સિડી ચઢનાર કંપનીએ 125 કર્મચારીઓના પરિવારની મહિલાને 125 મોપેડ ભેટમાં આપ્યા છે.
 
મહિલાઓ સ્વનિર્ભર બને તે હેતુંથી આપવામાં આવી મોપેડ
3 of 10
કર્મચારીઓ રજા ન પાડે તે માટે પરિવારની 125 મહિલાઓને ભેટમાં મોપેડ અપાઈ
કર્મચારીઓ રજા ન પાડે તે માટે પરિવારની 125 મહિલાઓને ભેટમાં મોપેડ અપાઈ
કર્મચારીઓ રજા ન પાડે તે માટે પરિવારની 125 મહિલાઓને ભેટમાં મોપેડ અપાઈ
4 of 10
નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળી એક્ટિવા 4જી ભેટમાં આપી
નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળી એક્ટિવા 4જી ભેટમાં આપી
નવી ટેક્નોલોજી બીએસ-4 એન્જીનવાળી એક્ટિવા 4જી ભેટમાં આપી
5 of 10
નવી ટેક્નોલોજીથી સજ્જ મોપેડ આપવામાં આવ્યા
નવી ટેક્નોલોજીથી સજ્જ મોપેડ આપવામાં આવ્યા
નવી ટેક્નોલોજીથી સજ્જ મોપેડ આપવામાં આવ્યા
6 of 10
બીએસ-4 એન્જીનવાળા મોપેડ ભેટમાં આપ્યા
બીએસ-4 એન્જીનવાળા મોપેડ ભેટમાં આપ્યા
બીએસ-4 એન્જીનવાળા મોપેડ ભેટમાં આપ્યા
7 of 10
ત્રણ વર્ષમાં કર્મચારીઓના પરફોર્મન્સ પર ભેટમાં એક્ટિવા આપી
ત્રણ વર્ષમાં કર્મચારીઓના પરફોર્મન્સ પર ભેટમાં એક્ટિવા આપી
ત્રણ વર્ષમાં કર્મચારીઓના પરફોર્મન્સ પર ભેટમાં એક્ટિવા આપી
8 of 10
500 કર્મચારીઓમાંથી 125 કર્મચારીઓને અપાઈ મોપેડ
500 કર્મચારીઓમાંથી 125 કર્મચારીઓને અપાઈ મોપેડ
500 કર્મચારીઓમાંથી 125 કર્મચારીઓને અપાઈ મોપેડ
9 of 10
ઉતરાણમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો
ઉતરાણમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો
ઉતરાણમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો
10 of 10
મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા
મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા

RECOMMENDED

Advertisement
Advertisement