HeadingMore

Advertisement

સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં આગ બાદ એક્સટિંગ્વિશરમાં બ્લાસ્ટ, 1 મોત

Bhaskar News, Surat | May 19,2017 9:40 PM IST
  • સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં આગ બાદ એક્સટિંગ્વિશરમાં બ્લાસ્ટ, 1 મોત

    +7
સુરત: ચોક ચાર રસ્તા પાસેના આર.પી.મહેતા પેટ્રોલ પંપ ખાતે સાંજના સુમારે એક બાઈકમાં આગ ભભૂૂકી ઉઠતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બાઈક પર સવાર પિતા-પુત્ર જીવ બચાવવા બાઈક છોડી ભાગી છૂટ્યાં હતાં. જોકે, સળગતી બાઈકની આગ કાબૂમાં લેવા માટે દોડતા થયેલા પેટ્રોલ પંપના કર્મચારીઓ પૈકી એક કર્મચારીએ ફાયર એક્સટિંગ્વિશર (અગ્નિ શમન સિલિન્ડર) શરૂ કરવાની અણઆવડતને પગલે જીવ ખોવાનો વખત આવ્યો હતો!
બાઇકના અેન્જિનના સ્પાર્ક પ્લગમાં તણખો થતા પેટ્રોલ પંપ પર આગ લાગી જવા પામી હતી
3 of 8
બાઇકના સ્પાર્ક પ્લગમાં તણખાંને કારણે આગ લાગી
બાઇકના સ્પાર્ક પ્લગમાં તણખાંને કારણે આગ લાગી
બાઇકના સ્પાર્ક પ્લગમાં તણખાંને કારણે આગ લાગી
નજીકમાં ફાયર બ્રિગેડને પણ જાણ ન કરાઈ!

પેટ્રોલ પંપ ખાતે બાઈક સળગી હતી તેની આગ બૂઝાવવા માટે કર્મચારીઓ જોતરાયા હતાં. પરંતુ કોઈએ નજીકમાં જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવાની તશ્દી લીધી ન હતી.
 
4 of 8
બાઇકના અેન્જિનના સ્પાર્ક પ્લગમાં તણખો થતા પેટ્રોલ પંપ પર આગ લાગી જવા પામી હતી
બાઇકના અેન્જિનના સ્પાર્ક પ્લગમાં તણખો થતા પેટ્રોલ પંપ પર આગ લાગી જવા પામી હતી
બાઇકના અેન્જિનના સ્પાર્ક પ્લગમાં તણખો થતા પેટ્રોલ પંપ પર આગ લાગી જવા પામી હતી
ચોકનો પેટ્રોલ પંપ વધુ એક વિવાદમાં

ચોક વિસ્તારના ઐતિહાસિક કિલ્લા નજીક જ આવેલા મહેતા પેટ્રોલ પંપ તેની ગેરરીતીઓને પગલે વિવાદમાં રહ્યો છે. અગાઉ પણ ચાર-પાંચ  નોટીસો ઈશ્યૂ થઈ ચુકી છે.
5 of 8
આઉટ ડેટેડ ફાયર એગ્સ્ટિંગ્યૂશરનો કેપ્ચુયલ લોક ફાટતાં કર્મચારીનું ગળું ચિરાઇ ગયું હતું
આઉટ ડેટેડ ફાયર એગ્સ્ટિંગ્યૂશરનો કેપ્ચુયલ લોક ફાટતાં કર્મચારીનું ગળું ચિરાઇ ગયું હતું
આઉટ ડેટેડ ફાયર એગ્સ્ટિંગ્યૂશરનો કેપ્ચુયલ લોક ફાટતાં કર્મચારીનું ગળું ચિરાઇ ગયું હતું

સિલિન્ડર શરૂ કરવાની ટેક્નિકથી ઘણા અજાણ

આગ લાગે ત્યારે એગ્સ્ટિંગ્યૂશરને શરૂ કરવા માટે સિલિન્ડરનું ‘કેપ્ચુઅલ લોક’ કાઢવાનું હોય છે. તે માટે સિલિન્ડરને ઉંધો કરીને જમીન પર પછાડવાનું રહે છે. તેથી લોક ખુલી શકે છે. પરંતુ આ ટેકનિકથી ઘણાં લોકો અજાણ જ છે. ફાયર બ્રિગેડે હોસ્પિટલો, મોલ, સ્કૂલો, માર્કેટોમાં કર્મચારીઓને પ્રશીક્ષીત કરવા જોઈએ.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
6 of 8
ગળામાં ઇજા થતાં મારી નજર સામે રમાશંકર ઢળી પડ્યો ને
ગળામાં ઇજા થતાં મારી નજર સામે રમાશંકર ઢળી પડ્યો ને
ગળામાં ઇજા થતાં મારી નજર સામે રમાશંકર ઢળી પડ્યો ને
7 of 8
સિલિન્ડર ફાટતાં કર્મચારીનું ગળુ ચિરાયું
સિલિન્ડર ફાટતાં કર્મચારીનું ગળુ ચિરાયું
સિલિન્ડર ફાટતાં કર્મચારીનું ગળુ ચિરાયું
8 of 8
નજીકમાં ફાયર બ્રિગેડને પણ જાણ ન કરાઈ
નજીકમાં ફાયર બ્રિગેડને પણ જાણ ન કરાઈ

RECOMMENDED

Advertisement
Advertisement