HeadingMore

Advertisement

રાજપીપળા: નર્મદામાં ડૂબી જતા ત્રણ યુવકોનાં મોત, લોકોએ કરી બૂમાબૂમ

divyabhaskar.com | May 20,2017 9:08 AM IST
  • રાજપીપળા: નર્મદામાં ડૂબી જતા ત્રણ યુવકોનાં મોત, લોકોએ કરી બૂમાબૂમ

    +7
રાજપીપળા, ચાણોદ: પોઇચા ખાતે આવેલાં ભેંસાસુર મંદિરે બાધા પૂર્ણ કરવા ગયેલાં રાજપીપળાના ત્રણ યુવાનોના નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત તેમનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા લાશ્કરો તથા સ્થાનિક માછીમારોએ પાણીમાં ગરકાવ થઇ ગયેલાં બે યુવાનોના મૃતદેહ શોધી કાઢયાં છે જયારે એક યુવાનની શોધખોળ ચાલી રહી છે. બનાવને પગલે દેવીપુજક સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજપીપળાના ત્રણ યુવાનોના નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત તેમનું મોત નિપજ્યું
3 of 8
રાજપીપળાના દેવીપુજક યુવાનો બાધા પૂર્ણ કરવા ભેંસાસુર મંદિરે ગયા હતા

4 of 8
વિશાલ અને રાહુલે ચાલુ સાલે રાજપીપળા પ્રાથમિક શાળા માં ધોરણ ૭ની પરીક્ષા ઉતીર્ણ કરી હતી

5 of 8
એક સાથે ત્રણ યુવાનોના મોત થતાં દેવીપુજક સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું

6 of 8
નદીમાં યુવાનો ડુબ્યાં હોવાની જાણ થતાં આસપાસના રહીશો દોડી આવ્યાં હતાં

7 of 8
ઘટનાની જાણ થતાં ત્રણેય યુવાનોના પરિવારજનો અને આગેવાનો સ્થળ પર દોડી આવ્યાં

8 of 8
પાણીની ઉંડાઇનો ખ્યાલ ન રહેતાં તેઓ પાણીમાં ગરકાવ થઇ ગયાં

RECOMMENDED

Advertisement
Advertisement